NIFTY-50 OUTLOOK: support 19409- 19322, resistance 19549- 19600: મારૂતિ, શ્રીરામ ફાઇ વેચો, ક્રોમ્પ્ટન ખરીદો

અમદાવાદ, 7 જુલાઇઃ નિફ્ટી-50 ગુરુવારે સાઇડવે મૂવમેન્ટ પછીની સુધારાની આગેકૂચમાં ઇન્ટ્રા-ડે 19512 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ આંબી ગયો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ બુલિશ ટ્રેન્ડ ધરાવે છે. મોટાભાગની ટાઇમફ્રેમ ઉપર અગાઉ જણાવ્યા અનુસાર સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી હોલ્ડ લેણની જાળવી રાખવાની સલાહ મળી રહી છે. ઉપરની ચાલમાં નિફ્ટી 19,550-19,600 zone નોંધાવે તેવી…

Read More

RIL રૂ.53400 કરોડમાં UK ફાર્મા કંપની ખરીદી શકે

અમદાવાદ, 6 જુલાઇઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું વિશાળ બિઝનેસ સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતમાં મોટી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ લાવવા માટે તેની ક્ષિતિજો વિસ્તરી રહ્યું છે. રિલાયન્સ જૂથ વોલગ્રીન્સ બૂટ એલાયન્સ નામની વિશાળ યુકે ફાર્માસ્યુટિકલ કંપની સાથે સોદાની પ્રોસેસ હાથ ધરી રહ્યું હોવાનું ચર્ચાય છે. Walgreens Boots Alliance Inc એ યુનાઇટેડ કિંગડમમાં કેન્દ્રિત એક મુખ્ય લીગ, મલ્ટી-બિલિયન…

Read More

IFFCOએ એગ્રી ડ્રોન્સમાં કામગીરી વિસ્તારી

અમદાવાદ, 6 જુલાઇ: IFFCOએ 2500 ડ્રોન્સ “IFFCO કિશાન ડ્રોન્સ” પ્રાપ્ત કરવા માટે વ્યાપક રાષ્ટ્રીય કેમ્પેઈન લોંચ કર્યું છે. નેનો યુરિયા અને નેનો DAPના સોલ્યુશન્સના સ્પ્રે કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 5000 ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો વિકાસ દ્વારા આ કામગીરીને લઈ નેતૃત્વ પણ કરવામાં આવશે, જેઓ સ્પ્રેઈંગ ડ્રોન્સ માટે IFFCO દ્વારા તાલીમ પામેલાઓની ઓળખ…

Read More

19 % લોકો મહિનામાં એકવાર તો ઓનલાઇન શોપિંગ કરે જ છે

36 % લોકો પ્રોડક્ટની માહિતીનાં પ્રાથમિક સ્ત્રોત તરીકે દુકાનદારો અને સ્થાનિક બજારોને પ્રાથમિકતા આપે છેઃ એક્સિસ માય ઇન્ડિયા જુલાઇ CSI સરવે 56 % લોકો માટે એકંદર ઘરખર્ચ વધ્યો, ગ્રામીણ ગ્રાહકોમાં વધુ (57%) 31 % લોકો માટે જરૂરી ચીજો પરનો ખર્ચ વધ્યો, ગ્રામીણ ગ્રાહકોમાં 32%) મોટા ભાગનાં લોકો માટે બિનજરૂરી ચીજો પાછળનો ખર્ચ સમાન રહ્યો, 5…

Read More

ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ અને હિમાંશુ ઠક્કર સામે NSEની ચેતવણી

અમદાવાદ, 6 જુલાઇ: નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ” નામની કંપની સાથે સંકળાયેલા “હિમાંશુ ઠક્કર” નામના વ્યક્તિ શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી…

Read More

સેન્સેક્સમાં 2816 પોઇન્ટની સુધારાની હેલી (સળંગ સાત દિવસમાં), નિફ્ટી 19500 નજીક

રિલાયન્સ ફરી માર્કેટ લિડરની ભૂમીકામાં આવ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ફરી માર્કેટ લીડરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આજે સવારે 2576ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 2644.30 અને નીચામાં ખુલ્યા ભાવની સપાટી જ રાખવા સાથે છેલ્લે રૂ. 53.55 (2.07 ટકા)ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલી રિલાયન્સે મહત્વની 2630ની રેઝિસ્ટન્સ કૂદાવી હોવાથી નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યાછે કે,…

Read More

સ્ટોક્સ ઇન ન્ચૂઝઃ ટાટા પાવર, બાયોકોન, DCB બેંક, JSW સ્ટીલ, મારુતિ સુઝુકી

અમદાવાદ, 6 જુલાઇ ટાટા પાવર: કંપનીને છત્તીસગઢમાં રૂ. 1,744 કરોડનો સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ મળ્યો. (પોઝિટિવ) પ્રેસ્ટીજ એસ્ટેટ: કંપનીએ IT/IT-સક્ષમ સેવાઓ/ઉદ્યાનોના વિકાસ માટે WS Industries સાથે સંયુક્ત સાહસ કરાર કર્યો છે (પોઝિટિવ) DCB બેંક: આરબીઆઈએ ટાટા એસેટ મેનેજમેન્ટને ડીસીબી બેંકમાં 7.5 ટકા સુધીનું શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની મંજૂરી આપી છે (પોઝિટિવ) બાયોકોન: પેટાકંપની બાયોકોન બાયોલોજિક્સે 70 થી…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 19352- 19305, RESISTANCE 19434- 19469

અમદાવાદ, 6 જુલાઇઃ ગુરુવારે પ્રિઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 54 પોઇન્ટ ઘટી 65319 પોઇન્ટ જ્યારે નિફ્ટી 13 પોઇન્ટ ઘટી 19385 પોઇન્ટની સપાટીએ રહ્યા છે. જે દર્શાવે છે કે, માર્કેટ ટ્રેન્ડ થોડો નરમાઇનો સંકેત આપી રહ્યો છે. તેજીવાળાઓએ સળંગ સાતમાં દિવસે પક્કડ જમાવવા સાથે નિફ્ટીએ 19400 તરફની આગેકૂચ જાળવી રાખી છે. પરંતુ ટેકનો- ફન્ડામેન્ટલ્સ એવું સૂચવે છે કે,…

Read More