ભારત સોલાર એનર્જી ક્ષેત્રે અગ્રણી બનશે: વિનીત મિત્તલ
સુરત તા. 21 જૂન: ભારતની સહજ ટેકનિકલ ક્ષમતા, સંષોધન અને વિકાસ ઉપર કામ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે તે દુનિયામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી તરીકે ઉભરી આવશે તેમ ભારતની મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલારના ડાયરેકટર, ફાયનાન્સ એન્ડ સ્ટ્રેટેજી વિનીત મિત્તલે જણાવ્યું હતું. સુરતમાં તા. 18 જૂનના રોજ ભારતની સૌથી મોટી સ્ટાર્ટ-અપ સમીટ 21By72-Season 2 માં…
