ONLINE GAMING માટે ‘કોન્ટેસ્ટ એન્ટ્રી એમાઉન્ટ’ પર GST આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રણાલિને અનુરૂપ
મુંબઇઃ એકબાજુ દેશમાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. ત્યારે તેના પર કોન્ટેસ્ટ એન્ટ્રી એમાઉન્ટ’(CEA) પર ઊંચો ટેક્સ અને/અથવા અયોગ્ય ડ્યુટી વસૂલાતને કારણે સરકારની આવકમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ છે અને તેને કારણે બિનઅધિકૃત ઓફશોર સટ્ટો અને જુગારનાં પ્લેટફોર્મને પ્રોત્સાહન મળે છે.GST કાઉન્સિલની બેઠક પૂર્વે ટેક્સેશનમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતી ફુલ-સર્વિસ ભારતીય કાનૂની કંપની લક્ષ્મીકુમારન એન્ડ…
