CORPORATE/ BUSINESS NEWS

વિષ્ણુ કેમિકલ્સે Q2FY23માટે PATમાં 111%ની વૃદ્ધિ નોંધાવી અમદાવાદઃ હાઇ-પર્ફોર્મન્સ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરતી કંપની વિષ્ણુ કેમિકલ્સ લિમિટેડે 30સપ્ટેમ્બર 2022ના અંતે પૂરા થતા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમયગાળા માટે આવકમાં મજબૂત વૃદ્ધિ જાહેર કરી છે. કન્સોલિડેટેડ બિઝનેસ Q2-FY23 vs Q2-FY22 (Y-o-Yધોરણે) કુલ આવક રૂ. 242 કરોડથી 55 ટકા વધીને રૂ. 375 કરોડ થઇ. કરવેરા બાદનો નફો (PAT)રૂ….

Read More

CORPORATE/ BUSINESS NEWS

કિસાનધને 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કરી અમદાવાદ : મલ્ટી એસેટ એગ્રી ફાઇનાન્સ એનબીએફસી અને એસએલસીએમ ગ્રૂપની પેટા કંપની કિસાનધને તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનરશીપ લેન્ડિંગ પ્રોગ્રામ દ્વારા 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કર્યાં છે તથા તેમની વચ્ચે 413.40 મિલિયનથી વધુની લોનનું વિતરણ કર્યું છે. એસએલસીએમ ગ્રૂપના સીઇઓ સંદીપ સભ્રવાલે જણાવ્યું હતું કે, અમારી…

Read More

ડોલર સામે રૂપિયો 85 થવાની દહેશત, ડોલર સામે ફોરવર્ડ પ્રિમિયમ દાયકાના તળિયે

નવી દિલ્હી: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 75 બેઝિસ પોઈન્ટનો વધારો થતાં ડોલર સતત નવી ટોચે પહોંચી રહ્યો છે. જેની સામે રૂપિયાનું ફોરવર્ડ પ્રિમિયમ સતત ઘટી દાયકાના તળિયે પહોંચ્યું છે. જેને ધ્યાનમાં રાખતા આયાતકારો આગામી છ માસ માટે હેજમાં વધારો કરી શકે છે. ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળાને કારણે આ વર્ષે USD/INR ફોરવર્ડ પ્રીમિયમમાં ઘટાડો થયો છે….

Read More

ઇલેક્ટ્રીક વ્હિકલ્સ રજિસ્ટ્રેશનમાં 2022માં 125 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સનું રજિસ્ટ્રેશન બમણાંથી પણ વધુ વધ્યું છે. ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સ કે જેમાં લાઇટ, મિડિયમ અને હેવી વ્હીકલ્સ જેવાં કે, મોટર કાર્સ અને બસનું રજિસ્ટ્રેશન સતત વધી રહ્યું છે.જે દર્શાવે છે કે, ભારતમાં ઇલેક્ટ્રીક વ્હીકલ્સનો વપરાશ ધીરે ધીરે વધી રહ્યો છે. રજિસ્ટ્રેશન કેલેન્ડર વર્ષ…

Read More

NYKAAની 1 શેરે 5 બોનસ જાહેરાત છતાં શેર 2.23% તૂટ્યો

મુંબઇઃ ઓનલાઈન ફેશન રિટેલર નાયકાની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures Limited (Nykaa) એક શેરદીઠ પાંચ શેર બોનસ ફાળવશે. તદુપરાંત નવા એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન્સ (ESOP) અને એમ્પ્લોઇ સ્ટોક યુનિટ પ્લાન (RSU) જારી કરવાની પણ શેરધારકોએ કંપનીને મંજૂરી આપી છે. જોકે, કંપનીની આ જાહેરાત પણ રોકાણકારો અને શેરધારકોને આકર્ષવામાં નિષ્ફળ ગઇ હોય તેમ શેરનો ભાવ ગુરુવારે પણ રૂ. 25.75 (2.23 ટકા)ના…

Read More

Q-2 COMPANY RESULTS AT A GLANCE

HDFCનો ચોખ્ખો નફો 18 ટકા વધી રૂ. 4454 કરોડ નોંધાયો HDFCએ સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4454 કરોડ નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો પરણ 23 ટકા વધી રૂ. 15027.20 કરોડ થઇ છે. કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 13 ટકા વધી રૂ. 4639 કરોડ થઇ છે. જ્યારે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

પદમજી પેપર પ્રોડક્ટ્સનો છ માસિક નફો 57 ટકા વધ્યો મુંબઇઃ પદમજી પેપર પ્રોડક્ટ્સ લિ.એ સપ્ટેમ્બર-22ના અંતે પુરાં થયેલા છ માસ માટે ચોખ્ખો નફો 57 ટકા વૃદ્ધિ સાથે રૂ. 48.09 કરોડ (રૂ. 30.70 કરોડ) નોંધાવ્યો છે. કંપનીનું ટર્નઓવર 44 ટકા વધી રૂ. 55.99 કરોડ (રૂ. 38.83 કરોડ) થયું છે. કંપનીએ આ ગાળા દરમિયાન 30786 MT પેપરનું…

Read More

 86% લોકો સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી ખરીદી કરે

59 % લોકો માટે એકંદર ઘર ખર્ચ વધ્યો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 46% લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 11% લોકો માટે મુનસફીની ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +4 ટકા વધ્યો 39% લોકો માટે આરોગ્ય સંબંધિત ચીજોનાં વપરાશમાં વધારો, બે ટકાનો વધારો મીડિયા કન્ઝમ્પ્શનમાં  21% વધારો 7% પરિવારો માટે…

Read More