TATA -AIRBUS: ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ માટે 21000 કરોડનો પ્રોજેક્ટ

વડોદરા ખાતે સ્થપાનારા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદઃ તાતા જૂથ અને યુરોપિયન એવિએશન કંપની એરબસ સૌપ્રથમ વાર ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપીને સી- 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન હાથ ધરશે. આ એવો સૌપ્રથમ પ્રોજેક્ટ હશે કે જે ભારતમાં પ્રાઇવેટ કંપની દ્રારા મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ટાટા ગ્રૂપનાં ઇન્ડિયા C295…

Read More

LIC: રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સાવ 593 થઇ ગયો

અફવા કદાચ સાચી પડેઃ કંપની બોનસ- ડિવિડન્ડ આપી શેરધારકોને રિઝવવાની કોશિશ કરશે અમદાવાદઃ મે માસમાં રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે સતત નેગેટિવ ઝોનમાં રહ્યા બાદ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નો શેર શુક્રવારે રૂ. 593ના તળિયે બોલાયો હતો. કંપની હવે શેરધારકોને રિઝવવા રૂ. 2200 કરોડનું ફંડ ડિવિડન્ડ અને બોનસ ઇશ્યૂ યોજવા માટે પોલિસી હોલ્ડર્સ ફંડમાંથી…

Read More

જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. (JFSL) લિસ્ટેડ થશે

કેવી હોવી જોઇએ રોકાણકારોની સ્ટ્રેટેજી અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ફુલ્લી પેઇડઅપ શેર સામે જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ.ના રૂ. 10ની મૂળકિંમત વાળા એક શેરની ફાળવણી કરવામાં આવશે તેવી કંપનીએ જાહેરાત કરી છે. જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. ટૂંક સમયમાં શેરબજારો ખાતે લિસ્ટેડ થવા જઇ રહી છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી…

Read More

CORPORATE/ BUSINESS NEWS

કેશફ્રી પેમેન્ટ્સે NBFCs અને LSPs માટે લેન્ડિંગ સોલ્યુશન લોન્ચ કર્યું બેંગલુરુ: કેશફ્રી પેમેન્ટ્સ, ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને API બેંકિંગ સોલ્યુશન્સ કંપની, NBFCs અને તેમના ભાગીદાર LSPsને નવી ડિજિટલ લેન્ડિંગ માર્ગદર્શિકાઓનું પાલન કરવા સક્ષમ બનાવવા માટે, ધિરાણ માટે તેમના વિતરણ અને સંગ્રહ ઉકેલો રજૂ કર્યા છે. કેશફ્રી પેમેન્ટ્સ તેમના સોલ્યુશન દ્વારા ડિજિટલ ધિરાણ અને સહ-ધિરાણના ઉપયોગના…

Read More

Jioએ રાજસ્થાનના નાથદ્વારામાં 5G સર્વિસ શરૂ કરી

નવી દિલ્હીઃ Reliance Jio Infocomm Limited (Jio)એ JioTrue5G નેટવર્ક પર ચાલતી Wi-Fi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમર્શિયલ હબ જેવા સ્થળોએ પૂરી પાડવામાં આવશે જ્યાં લોકોનો મોટો મેળાવડો હોય. Jio True 5G સંચાલિત Wi-Fi આજે રાજસ્થાનના પવિત્ર શહેર નાથદ્વારાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. Jio યુઝર્સને Jio વેલકમ ઑફર સમયગાળા દરમિયાન આ નવી Wi-Fi સેવા મફતમાં મળશે. અન્ય નેટવર્કનો ઉપયોગ કરતા લોકો પણ Jio…

Read More

Sebiનો બોમ્બે ડાઇંગ-પ્રમોટર્સ સહિત 10 યુનિટ પર પ્રતિબંધ, રૂ. 15.75 કરોડ પેનલ્ટી પણ ફટકારી

મુંબઈઃ સેબીએ બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ (BDMCL) અને તેના પ્રમોટર્સ – નુસ્લી એન વાડિયા, નેસ વાડિયા અને જહાંગીર વાડિયા સહિત 10 કંપનીઓને સિક્યોરિટી માર્કેટમાંથી બે વર્ષ સુધી સસ્પેન્ડ કરી છે. તદુપરાંત કંપનીના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ ખોટી રીતે રજૂ કરવા બદલ રૂ. 15.75 કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. સેબી દ્વારા પ્રતિબંધિત અને પેનલ્ટી ફટકારવામાં આવેલી અન્ય કંપનીઓમાં…

Read More

રિલાયન્સ નાણાકીય સેવા સંબંધિત બિઝનેસને અલગ કરશે

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના નાણાકીય સેવાઓના બિઝનેસને અલગ કરવાની અને તેને એક અલગ એન્ટિટી બનાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તેને ફાઇનાન્શિયલ સર્વિસિસ સંબંધિત બિઝનેસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે. કંપનીનો ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ હાલમાં રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટના નામથી ચાલી રહ્યો છે અને તેને ડિમર્જ કરીને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના નામથી અલગ કંપની તરીકે સ્થાપિત કરવામાં આવશે….

Read More

Q2 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વેચાણો વધ્યાં, ચોખ્ખો નફો ઘટ્યો

અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 13,656 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષના તેટલાંજ ગાળાના રૂ. 13680 સામે 0.2 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોએ ચોખ્ખા નફામાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે, ઓઈલ ટુ કેમિકલ બિઝનેસની આવકો 33 ટકા વધી રૂ. 1.41 લાખ કરોડ…

Read More