વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટમાં 31 ટકા સાથે અમદાવાદ ટોચના સ્થાનેઃ ગોદરેજ પ્રોપર્ટીઝનો સર્વે
અમદાવાદ: અમદાવાદમાંથી 83 ટકા લોકોએ ઘરેથી કામ કરવા માટે તેમના ઘરોમાં એડજસ્ટમેન્ટ કર્યા છે એવો ખુલાસો ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા હોમ લિવેબિલિટી ફેક્ટર્સ અભ્યાસમાં થયો હતો. આ ઉત્તરદાતાઓમાંથી 44 ટકાએ ઘરેથી કામ કરવા એડજસ્ટમેન્ટ કર્યા છે, તો અન્ય 39 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, તેમના ઘરોમાં ઓફિસ સેટઅપ હોવું અતિ મહત્વપૂર્ણ છે….
