CORPORATE/ BUSINES NEWS
એર ઈન્ડિયાની સાપ્તાહિક બ્રિટન ફ્રીક્વન્સી વધી 48 જ્યારે અમેરિકામાં 40 થશે નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ બર્મિંગહામ, લંડન અને સેન ફ્રાન્સિસ્કો સુધી દર અઠવાડિયે વધુ 20 ફ્લાઇટની જાહેરાત કરી હતી. આ 3 આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી વધારાની ફ્લાઇટ્સ ચાલુ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી તબક્કાવાર રીતે પ્રસ્તુત કરવામાં આવશે. દર અઠવાડિયે બર્મિંગહામ સુધી 5 વધુ ફ્લાઇટ, લંડન સુધી…
