અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટે “અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો” લોન્ચ કરી

મુંબઇ: પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રદાતા અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટ પ્રાયવેટ લિમીટેડએ 4 વર્ષના સમયગાળાની અને રૂ. 500 કરોડ અને તેનાથી વધુ ભંડોળને લક્ષ્યાંક બનાવતા નવી CAT III AIF સ્કીમ ‘અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો’ લોન્ચ કરી છે. આ નવુ ફંડ અગ્રણી તરીકે ઉભરતી સ્મોલ અને મિડકેપ કંપનીઓની પુષ્કળ વૃદ્ધિ સંભાવના પર મદાર રાખવા માટે રોકાણકારોને સક્ષમ…

Read More

UPI મારફત મહિને 6 અબજ ટ્રાન્જેક્શન: ડબલ ડિજિટ ગ્રોથઃ Worldline

મુંબઈઃ કોવિડ બાદથી ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્જેક્શન સતત વધી રહ્યા છે. યુપીઆઈ દ્વારા માસિક 6 અબજ ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે. પરિણામે તમામ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મની આવકો અને વોલ્યૂમ ડબલ ડિજિટમાં ગ્રોથ કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં રોકડ સિવાયના તમામ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા રૂ. 36.08 લાખ કરોડના ટ્રાન્જેક્શન થયાં છે. જેમાં યુપીઆઈ દ્વારા 30.40…

Read More

FICCI- ASSOCHAMએ નવી આત્મનિર્ભર ગુજરાત યોજનાઓને આવકારી

FICCI ઉદ્યોગોને સહાયતા માટેની આત્મનિર્ભર ગુજરાત યોજનાઓનું સ્વાગત કરે છે દશેરાના શુભ અવસર પર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં, ગુજરાતના ઉદ્યોગોને સહાય પૂરી પાડવા માટે ગુજરાતના ઉદ્યોગોના લાભાર્થે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેને આવકારતાં ફિક્કીના ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ચેરપર્સન ગીતા ગોરાડિયાએ જણાવ્યું કે, ગુજરાત ઉદ્યોગની કરોડરજ્જુ સમાન MSMEsને…

Read More

વાહનોના વેચાણો સપ્ટેમ્બરમાં 11 ટકા વધ્યાં, PV સેલ્સ પ્રિ કોવિડથી 44 ટકા વૃદ્ધિઃ FADA

અમદાવાદઃ કોવિડ બાદ ઓટો સેક્ટરની મંદી હવે પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વાહનોના કુલ વેચાણો 11 ટકા વધ્યા છે. જેમાં ટ્રેક્ટર સિવાય તમામ સેગમેન્ટમાં વેચાણો વધ્યા છે. ટુ વ્હિલર્સના વેચાણો 9 ટકા, થ્રી વ્હિલર્સના વેચાણો 72 ટકા અને પીવી-સીવી સેલ્સ 10 ટકા, 19 ટકા વધ્યા છે. જો કે, હજી પ્રિ-કોવિડ સ્તરથી વાહનોના રિટેલ વેચાણો 4…

Read More

BSEએ સપ્ટેમ્બર દરમિયાન 315 રોકાણકારોની કંપની વિરુદ્ધની ફરિયાદોનો નિકાલ કર્યો

કંપની પ્રકાર મળેલી ફરીયાદો ફરિયાદોનો નિકાલ   એક્ટિવ કંપની સામે સસ્પેન્ડ કંપની સામે કુલ એક્ટિવ કંપની સામે સસ્પેન્ડ કંપની સામે કુલ I 19 0 19 26 1 27 II 151 3 154 136 6 142 III 0 0 0 0 0 0 IV 71 0 71 86 1 87 V 5 0 5 4 0…

Read More

CORPORATE/ BUSINESS NEWS

યુવાનોને રિવોર્ડ આપતી આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સની હેલ્થ પોલિસી એક્ટિવ ફીટ મુંબઈ: નોન-બેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિઝ ગ્રૂપ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની હેલ્થ વીમા પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ABHICL)એ યુવાનો અને સ્વસ્થ પુખ્તો માટે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના એક્ટિવ ફિટ લોન્ચ કરી છે. ગ્રાહકના સ્વસ્થ રહેવાના પ્રયાસોને 50 ટકા હેલ્થરિટર્ન્સ સુધી રિવોર્ડ આપશે. નવી એક્ટિવ…

Read More

વિન્ડ પાવરની ડણક દૂનિયાને સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગતિ તુલસી તંતીની અચાનક વિદાય

સુઝલોન એનર્જીના રાઇટ્સ ઇશ્યૂ નિમિત્તે પત્રકારો સાથે વાર્તાલાપ કરીને પૂના ગયા ત્યાં હાર્ટ એટક આવી ગયો અમદાવાદઃ વિશ્વની ટોચની પાંચ વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવતી સુઝલોન એનર્જીના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીએ શનિવારે અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે સ્વર્ગારોહણ કર્યું છે. સુઝલોનની ડણક દૂનિયામાં સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગતિ તુલસી તંતીની અચાનક વિદાયના…

Read More

NEW PRODUCT LAUNCH AT A GLANCE

મર્સિડીઝ-બેન્ઝનું ‘મેડ ઈન ઈન્ડિયા’ EQS 580 4MATIC મોડલ લોન્ચ  પૂણેઃ મર્સિડિઝ બેન્ઝે તેના પુણેના ચાકણ ખાતેના પ્લાન્ટમાંથી EQS 580 4MATIC રોલઆઉટ કર્યું છે. આ લક્ઝરી EVનું ઉત્પાદન કરવા માટે ભારત જર્મનીની બહારનું પ્રથમ બજાર બન્યું છે અને તે 14મું ‘મેડ ઈન ઈન્ડિયા’ મર્સિડીઝ-બેન્ઝ મોડલ છે. EQS ભારતની સૌથી લાંબી રેન્જની EV બની છે, જેની રેન્જ…

Read More