ભારતની આગામી આર્થિક ગતીવિધીને ઊર્જા, કોમ્પ્યુટર અને AI વ્યાખ્યાયિત કરશે: ગૌતમ અદાણી
માળખાગત સુવિધાઓનું નિર્માણ આર્થિક વિકાસના તબક્કાને આગળ ધપાવી રહ્યું છે એવા વૃદ્ધિશીલ પ્રવેગના જમાનામાં ભારતનો પ્રવેશ ઊર્જા, કોમ્પ્યુટ અને કૃત્રિમ બુદ્ધિ (AI)ની સુવિધાઓને નિયંત્રિત કરે એવા દેશો દ્વારા આગામી વૈશ્વિક આર્થિક ચક્રનું નિર્માણ કરવામાં આવશે ભારતની ઉત્પાદકતાનો વ્યાપ વિસ્તારી, રોજગારીનું સર્જન, લાંબાગાળાની સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવે તેવી AI અને ડિજિટલ સુવિધાઓનું નિર્માણ અમદાવાદ, 12 મેઃ અદાણી…
