મનીબોક્સ ફાઇનાન્સનો ગુજરાતમાં FY26ના Q2 સુધીમાં રૂ.50 કરોડ લોન વિતરણ લક્ષ્યાંક
અમદાવાદ, 26 મે: સુક્ષ્મ અને લઘુ સાહસો માટે ધીરાણની ઉપલબ્ધતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી BSEમાં સૂચિબદ્ધ થયેલી NBFC મનીબોક્સ ફાઇનાન્સ લિમિટેડ FY26 સુધીમાં ગુજરાતમાં કુલ રૂ.50 કરોડના એકંદર લોન વિતરણનો લક્ષ્યાંક પાર કરવાનો હેતુ ધરાવે છે. FY25માં Q3માં પોતાની કામગીરીની શરૂઆતથી કંપનીએ રાજ્યમાં અમદાવાદ, નડિયાદ, મોડાસા, ગોધરા, હિંમતનગર, દહેગામ, પાલનપુર અને મહેસાણા સ્થિત તેની 8…
