ગણેશ હાઉસિંગે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ લૉન્ચ કરી
1.5 અબજ અમેરિકી ડોલરની ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમથી 70,000થી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી નોકરીઓ અને અમદાવાદની જીસીસી મહત્વાકાંક્ષાઓને વેગ મળશે ગુજરાતના પ્રથમ આજીબીસી પ્લેટિનમ-રેટેડ એસઈઝેડ આઈટી પાર્કે IBM, TCS, Withum અને Searce સહિતની કંપનીઓ પાસેથી 8 લાખ ચોરસ ફૂટ લીઝિંગ મોમેન્ટમ મેળવ્યું છે અમદાવાદ, 18 મે 2026: ગુજરાતના ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રને નવી દિશા આપનાર ઐતિહાસિક વિકાસરૂપે,…
