હેસ્ટર બાયોસાયન્સિસનો Q2 FY27 નેટ પ્રોફિટ 44% વધી રૂ. 20.63 કરોડ થયો
અમદાવાદ, 6 નવેમ્બર, 2026 : હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે (BSE 524669) સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા Q2 FY27 માટે રૂ. 20.63 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે Q2 FY26માં નોંધાયેલા રૂ. 14.33 કરોડની સરખામણીએ 44%નો વધારો દર્શાવે છે. Q2 FY27માં કન્સોલિડેટેડ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ રૂ. 97.91 કરોડ રહી, જે Q2 FY26માં નોંધાયેલી રૂ. 70.97 કરોડની સરખામણીએ…
