NIFTY OUTLOOK: SUPPORT 18460- 18408, RESISTANCE 18550- 18587

અમદાવાદઃ ભારતીય શેરબજારો ઐતિહાસિક ટોચ તરફ આગળ વધી રહ્યા છે. નિફ્ટી શુક્રવારે ફ્લેટ શરૂઆત પછી ઇન્ટ્રા-ડે 18533 પોઇન્ટની હાઇ બનાવી 29 પોઇન્ટના સુધારા સાથે 18513 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સતત સુધારાનું ગણાવાય છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18350 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી 52 વીકની ટોચ બનાવી છે. સાથે સાથે…

Read More

Sensex packs stocks with upside potential: સુધારાની આગેકૂચ જાળવી શકે તેવા સેન્સેક્સ પેક શેર્સ

સેન્સેક્સે પાંચ માસમાં વર્ષની બોટમથી 22.64 ટકા સુધારા સાથે ઐતિહાસિક ટોચ નોંધાવી સેન્સેક્સની સામે 15 સ્ક્રીપ્સે સેન્સેક્સ કરતાં અધિક વૃદ્ધિ નોંધાવી ઇન્ડસઇન્ડ બેન્કે સેન્સેક્સની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ નોંધાવી વીપ્રો, રિલાયન્સ, પાવરગ્રીડ, ડો. રેડ્ડીમાં સિંગલ ડિજિટની નીચી વૃદ્ધિ અમદાવાદઃ SENSEXમાં તા. 17 જૂન-2022ના રોજની 50921 પોઇન્ટની 52 વીકની બોટમ સામે તા. 26 નવેમ્બર-22 સુધીમાં એટલેકે…

Read More

NCDEX:  કૃષિ કોમોડિટીમાં શુષ્ક માહોલ, ગુવાર ગમ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ હાજર બજારોમાં આવકોના બોજ તથા નીરસ ખરીદી વચ્ચે આજે એકંદરે કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટ્યા હતા. આજે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. જો કે પાછલા બંધ કરતા નીચો બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  7786.20 ખુલી સાંજે 7793.40 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 6357 રૂપિયા ખુલી ઉંચામાં 6357…

Read More

2022: 33 companies aproached primery market till nov.

મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સઃ નવેમ્બરમાં 10 આઇપીઓ યોજાયા અમદાવાદઃ નવેમ્બર માસમાં કુલ 10 આઇપીઓ ( તે પૈકી બે આઇપીઓ તા. 28 અને તા. 30ના રોજ ખૂલશે) મૂડીબજારમાં પ્રવેશી ચૂક્યા છે.તેની સામે સ્મોલકેપ આઇપીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. કેલેન્ડર વર્ષ 2021માં  63 કંપનીઓએ કુલ રૂ. 1.18 લાખ કરોડ એકત્ર કર્યા હતા. તેની…

Read More

NIFTY OUTLOOK: SUPORT 18342- 18201, RESISTANCE 18578- 18671

ગુરુવારનો દિવસ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સેન્સેક્સ માટે સુવર્ણ છોગું ઊમેરનારો પૂરવાર થયો હતો. સેન્સેક્સ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી તેની જૂની- નવી ટોચને સ્પર્શવાથી માત્ર 13 પોઇન્ટ દૂર રહ્યો હતો. ગુરુવારે નિફ્ટીએ 18530 પોઇન્ટની સપાટી ટચ કર્યા બાદ છેલ્લે 217ના સુધારા સાથે 18484 પોઇન્ટના મથાળે બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નવેમ્બર…

Read More

BANKING-FINANCE SHARES AT 52 WEEK HIGH

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં તેજીનો વાયરો અમદાવાદઃ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના શેર્સમાં તેજીનો વાયરો વાયો છે. તેમાં ખાસ કરીને સંખ્યાબંધ પીએસયુ બેન્કિંગ શેર્સમાં નવી ઊંચાઇઓ જોવા મળી છે. તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ETF નવી ઊંચાઇએ આંબી રહ્યા છે. સ્ટોક 52 વીક હાઈ છેલ્લો બંધ તફાવત બેન્ક ઓફ બરોડા 171.95 170.40 0.95 બેન્ક…

Read More

Sensex ends at record closing peak, Nifty nears 18,500

સેન્સેક્સ ઐતિહાસિક ઊંચાઇએઃ 62272.68 પોઇન્ટ, નિફ્ટી 18500 નજીક F&O મન્થલી એક્સપાયરી ડે ના દિવસે જ માર્કેટમાં જોવા મળ્યો બાઉન્સબેક બેન્કેક્સ 49000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 49270ની નવી ઊંચાઇએ અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સે ગુરુવારે ઇન્ટ્રા-ડે 62412.33 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવવા ઉપરાંત ગેપઅપ ઓપનિંગની સાથે સાથે ગેપઅપ ક્લોઝિંગ આપીને તેજીની આગેકૂચનો સંકેત આપ્યો છે. અર્થાત્ સેન્સેક્સ મંગળવારે…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18234- 18200, RESISTANCE 42570- 42411

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50એ ગેપડાઉન સાથે 18325 પોઇન્ટની સપાટીથી 18252 પોઇન્ટની સપાટી નોંધાવી ત્યારે એમ લાગતું હતું કે મંગળવારનો સુધારો અલ્પજીવી નિવડશે. પરંતુ વૈશ્વિક શેરબજારો પાછળ ભારતીય શેરબજારો પણ જોડાયા હતા. જેમાં છેલ્લે નિફ્ટીએ 23 પોઇન્ટનો નોમિનલ સુધારો નોંધાવ્યો હતો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે હવે 18300ની સપાટી મહત્વની હર્ડલ ગણાવી શકાય તે ક્રોસ કરવામાં ફેઇલ…

Read More