Asian Granito India એ 9MFY26 માટે રૂ. 43.83 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો
અમદાવાદ, 5 ફેબ્રુઆરી:એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે (AGL) ડિસેમ્બર 2025નાં અંતે પૂરા થતા નવ મહિનાનાં ગાળા માટે રૂ. 1,219.10 કરોડ કન્સોલિડેટેડ નેટ સેલ્સ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 1,102.24 કરોડની સરખામણીમાં 10.60%નો વધારો દર્શાવે છે. માંગને કારણે સેલ્સમાં વધારો તથા ઓપરેશનલ ક્ષમતાને કારણે પર્ફોર્મન્સ મજબૂત રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ગત વર્ષે રૂ. 4.97…
