નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 22,150-22,200, રેઝિસ્ટન્સ 22,450- 22,500
2025-26 નાણા વર્ષ માટે સેન્સેક્સ 5,467.37 પોઈન્ટ અથવા 7 ટકા અને નિફ્ટી 1,187.95 પોઈન્ટ અથવા 5 ટકા ઘટ્યા બેંક નિફ્ટીમાં માસિક ધોરણે સૌથી મોટો ઘટાડો, વિશ્લેષકોએ 49,800-49,500 ઝોનને સપોર્ટ લેવલ તરીકે ગણવા આપી સલાહ નાણા વર્ષ-26 માં FII એ ભારતીય બજારોમાંથી રૂ. 3.17 લાખ કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી અમદાવાદ, 31 માર્ચઃ હુમલાઓ અને…
