BUDGET2024: પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધીને રૂ. 1 લાખ થઈ શકે

નવી દિલ્હી, 4 જુલાઇઃ Union બજેટ 2024 અપેક્ષાઓ અનુસાર સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવાનું છે અને તે 9 ઓગસ્ટ, 2024 સુધી ચાલનાર કેન્દ્રીય બજેટની રજૂઆત સાથે સુસંગત રહેશે. સ્ટાન્ડર્ડ ડિડક્શનઃ બજેટમાં એવી આશા સેવાય છે કે, પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધી રૂ. 1 લાખ થઇ શકે છે. તે ઉપરાંત વિવિધ સેક્ટર્સમાંથી પણ…

Read More

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

કઇ કઇ વસ્તુઓ પર GSTમાં મળી રાહત, લેવાયા મોટા નિર્ણય

નવી દિલ્હી, 23 જૂનઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ GST કાઉન્સિલની મીટિંગમાં સંખ્યાબંધ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠક બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરેલ મોટી જાહેરાતોનો સારાંશ નીચે મુજબ છે. GST એક્ટના સેક્શન 37 હેઠળ જાહેર ડિમાન્ડ નોટિસમાં પેનલ્ટી અને વ્યાજને ખતમ FY 17-18, 18-19, 19-20 દરમિયાન છેતરપિંડી કેસમાં વ્યાજ માફ. જોકે…

Read More

માર્કેટ ગોસીપની હદ!!! સોશિયલ મિડિયામાં ચાલતી જોક: નિર્મલાબેન લાલ સાડી પહેરશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરશે તો વધશે

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ માર્કેટ ગોસિપ અને સોશિયલ મિડિયા ઉપર ચાલતી જોક અનુસાર 1લી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારામન સવારે 11 કલાકે સ્પીચ આપવા આવશે ત્યારે જો તેમણે લાલ સાડી પહેલી હશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરી હશે તો બજાર વધશે. સોશિયલ મિડિયાનો કેવો કેવો ઉપયોગ કરી શકે તેનું પ્રદર્શન શેરબજાર રસિયાઓ માટે રજૂ કરીએ…

Read More

ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસી રહ્યું છે, તમામ સેક્ટર્સ એકસાથે વૃદ્ધિના માર્ગેઃ નિર્મલા સિતારમણ

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોવાનું જણાવ્યું છે. ગુરૂવારે રાજ્યસભાને સંબોધન કરતાં સિતારમણે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ સૌથી વધુ નોંધાયો છે. જેની સાથે દેશ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 7 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં દેશની આર્થિક…

Read More

નાણામંત્રી નિર્મલા સીતારમણે PNBના સૌર સંચાલિત મોબાઈલ ATMનું ઉદ્ઘાટન કર્યું

પંજાબ નેશનલ બેંક (PNB) એ ગંગટોકમાં સિક્કિમનું સૌપ્રથમ સૌર સંચાલિત મોબાઇલ ATM રજૂ કર્યું. નિર્મલા સીતારમણે, મુખ્યમંત્રી શ્રી પી.એસ. ગોલે, નાબાર્ડના અધ્યક્ષ શાજી કે વી સાથે PNB ઝોનલ હેડ દુર્ગાપુર પ્રબીર કુમાર તાહ  સહિત મહાનુભાવોની હાજરીમાં મોબાઇલ ATM લોન્ચ કર્યું હતું.

Read More