વિકસિત ભારત એટલે વિકસિત ગુજરાત: FICCI NECM ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 21 એપ્રિલ 2026: FICCI ની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકને સંબોધતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય માટે મહત્વાકાંક્ષી ઔદ્યોગિક રોડમેપ શેર કર્યો, જે ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને લક્ષ્ય બનાવશે અને રાષ્ટ્રીય GDP માં તેનો હિસ્સો 10 ટકા સુધી વધારશે. મુખ્યમંત્રી પટેલે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનો ઉલ્લેખ કર્યો જે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં ગુજરાતના ઉદભવના પુરાવા તરીકે…

Read More

ઝાયડસને મલ્ટીપલ સ્ક્લેરોસિસની સારવાર માટે જેનેરિક ડ્રગ માટે USFDAની મંજૂરી

અમદાવાદ, 10 મેઃ  ઝાયડસ લાઇફસાયન્સિસને મલ્ટીપલ સ્ક્લેરોસિસની સારવાર માટે જેનેરિક મેડિકેશનના માર્કેટિંગ માટે યુએસ હેલ્થ રેગ્યુલેટર તરફથી મંજૂરી મળી છે. કંપનીને Glatiramer Acetate ઇન્જેક્શન, 20 mg/mL અને 40 mg/mL, સિંગલ ડોઝ પ્રીફિલ્ડ સિરિંજ માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપનીની પ્રોડક્ટ Copaxoneનું જેનેરિક વર્ઝન છે જેને મલ્ટીપલ સ્ક્લેરોસિસ (એમએસ)ના…

Read More

NSE ઉપર ઝાયડસ લાઇફસાયન્સિસના લિસ્ટિંગના 25માં વર્ષની ઉજવણી

મુંબઇ, 6 મેઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) ઉપર ઝાયડસ લાઇફસાયન્સિસના લિસ્ટિંગના 25માં વર્ષની ઉજવણીના ભાગરૂપે મુંબઇમાં બીકેસી ખાતે 2 મેના રોજ બેલ રિંગિંગ સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝાયડસ લાઇફસાયન્સિસના ચેરમેન પંકજ આર. પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિંલ પટેલ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગણેશ નાયક અને સીએફઓ નીતિન પારેખ સહિતના વરિષ્ઠિત અધિકારીઓ સહિત સિનિયર…

Read More

Zydus Lifesciencesના ચેરમેન પંકજ પટેલને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો

નવી દિલ્હી, 29 એપ્રિલઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સોમવારે ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. પ્રેરણાદાયી ઉદ્યોગસાહસિક દ્રષ્ટિકોણ અને નવીનતાના અવિરત પ્રયાસ સાથે, પંકજ પટેલ lifesciencesમાં ભારતની ક્ષમતાઓને પાથરોહક સંશોધન દ્વારા આગળ વધારી રહ્યા છે જે લોકોને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ…

Read More

ઝાયડસ અને સિનથોને યુએસ માર્કેટમાં નોવેલ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટ માટે એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ, લાઇસન્સિંગ, સપ્લાય અને કમર્શિયલાઇઝેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં

અમદાવાદ, 13 ફેબ્રુઆરી: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે (તેની પેટા અને સહયોગી કંપનીઓ સહિત) નેધરલેન્ડની સિનથોન બીવી સાથે અનડિસ્ક્લોઝ્ડ ટાર્ગેટ માટે નોવેલ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટના એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ, લાઇસન્સિંગ, સપ્લાય અને કમર્શિયલાઇઝેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. આ કરારની શરતો હેઠળ સિનથોન ફિનિશ્ડ પ્રોડક્ટના ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે જવાબદાર રહેશે. ઝાયડસ યુએસમાં પ્રોડક્ટના એનડીએ દાખલ…

Read More

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ કર્યા

ઝાયડસ અને ટકેડા બંને ભાગીદારો મળીને વાશી ખાતે એક સંયુક્ત સાહસ કંપની ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ઝેડટીએચપીએલ)નો પ્લાન્ટ સ્થાપશે જે ટકેડાના નવા ઉત્પાદનો માટે એક વ્યૂહાત્મક સ્થળ છે. વાશી ખાતેનો પ્લાન્ટ યુરોપ અને બાકીના વિશ્વ (અમેરિકાને બાકાત રાખીને) માટે ટકેડાના લેગસી સમાન સ્મોલ મોલેક્યુલનું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં ટકેડાના અન્ય ઉત્પાદનો માટે મુખ્ય પ્રારંભિક સામગ્રી…

Read More

ઝાયડસ લાઇફસાયન્સિસને ALS સાથે નોવેલ ઓરલ NLRP3 ઇન્ફ્લેમેસમ ઇન્હિબિટર Usnoflast માટે ફેઝ 2(બી) ક્લિનિકલ ટ્રાયલ માટે USFDA તરફથી મંજૂરી મળી

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ ડિસ્કવરી આધારિત અગ્રણી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસે Amyotrophic Lateral Sclerosis (ALS) સાથે દર્દીઓમાં નોવેલ ઓરલ NLRP3 ઇન્ફ્લેમેસમ ઇન્હિબિટર Usnoflast માટે ફેઝ 2(બી) ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મળી હોવાની આજે જાહેરાત કરી હતી. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પ્રો. મેરિટ ક્યુકોવિઝ, એમડી, ડિરેક્ટર, સીન એમ. હિલી એન્ડ એએમજી સેન્ટર ફોર એએલએસ, ચેર…

Read More

GCCI: 2023-24 માટે નવા પ્રમુખ તરીકે અજય પટેલ સહિત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ

અમદાવાદ, 13 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2023-24 માટે GCCI ની 73મી વાર્ષિક સામાન્ય સભા અને નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અને અન્ય મુદ્દાઓને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા અને  અજયભાઈ પટેલે વર્ષ 2023-24 માટે GCCI ના નવા પ્રમુખ તરીકેનો…

Read More