SME IPO CALENDAR AT A GLANCE

Company Open Close Date Lead Manager Issue PriceRs Lot Size Ex. Hemant Surgical May 24 May 26 Hem Securities 85-90 1,600 BSE SME Crayons Advertising May 22 May 25 Corporate Capital 62-65 2,000 NSE SME Vasa Denticity May 23 May 25 Hem Securities 121-128 1,000 NSE SME Krishca Strapping May 16 May 19 ShareIndia Capital…

Read More

એસએમઇ બોર્ડ ઉપર ઓરો ઇમ્પેક્સ એન્ડ કેમિકલ્સનો આઇપીઓ તા. 10 મેએ ખુલશે

અમદાવાદ, 7 મેઃ એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે ઓરો ઇમ્પેક્સનો આઇપીઓ તા. 10 મે એ ખુલી તા. 12 મેના રોજ બંધ થઇ રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 74-78ની પ્રાઇસ બેન્ડ સાથે શેર્સ ઓફર કરી રહી છે. તેની લોટ સાઇઝ રૂ. 1600 શેર્સની રહેશે અને ઇશ્યૂ એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે….

Read More

ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગે NSE ઇમર્જ સમક્ષ IPO માટે DRHP ફાઇલ કર્યો

અમદાવાદ, 2 મે:  ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ લિમિટેડે (Crayons Advertising Limited) ભારતની અગ્રણી સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એડવર્ટાઇઝિંગ એજન્સી મિડલ ઇસ્ટ, યુએસ અને યુકે જેવા દેશોમાં ભારતીય ડાયસ્પોરાને ટેપ કરવામાં મદદ કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓ અને એક્વિઝિશન સાથે સ્ટ્રેટેજિક ટાઇ-અપ મારફતે ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ માર્કેટ્સને ટેપ કરવાની યોજના ધરાવે છે. આ સાથે, ક્રેયોન્સ યુરોપીયન બજારોમાં મલ્ટીપલ રિક્રુમેન્ટ્સ ફર્મ્સ સાથે જોડાણ…

Read More

Avalon Technologiesનો IPO રૂ. 436ની ઇશ્યૂ પ્રાઈસ સામે 9 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

અમદાવાદ, 18 એપ્રિલઃ Avalon Technologiesનો IPO રૂ. 436ની ઇશ્યૂ પ્રાઈસ સામે સવારે રૂ. 431ના મથાળે ડિસ્કાઉન્ટમાં ખુલી ઉપરમાં રૂ. 435.30 અને નીચામાં રૂ. 387.75 થયા બાદ છેલ્લે રૂ. 397.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 38.55 એટલેકે 8.84 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. આઇપીઓ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ ઇશ્યૂ પ્રાઇસ 436 ખુલ્યો 431…

Read More

પ્રાઈમરી માર્કેટમાં મેઇનબોર્ડમાં IPOનો દુષ્કાળ, મેન કાઇન્ડની જોવાશે રાહ

બે એસએમઇ આઇપીઓ, 5 એનસીડી ઇશ્યૂ અને 5 રાઇટ્સ ઇશ્યૂની રહેશે હાજરી અમદાવાદઃ બે સપ્તાહથી પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ આઇપીઓના દુષ્કાળની સ્થિતિ રહી છે. એસએમઇ પ્લેટફોર્મમાં સળવળાટ વચ્ચે બે આઇપીઓ યોજાઇ રહ્યા છે. જ્યારે એનસીડીમાં 5 અને રાઇટ્સ ઇશ્યૂમાં પાંચ આઇપીઓની હાજરી જોવા મળશે. તે પૈકી રૂશિલ ડેકોલ અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ એમ બે જાણીતી કંપનીઓના…

Read More

ગત સપ્તાહે લિસ્ટેડ મેઇડન ફોર્જિંગ્સનો SME IPO 5% ડિસ્કાઉન્ટમાં

અમદાવાદ, 9 એપ્રિલઃ વિતેલા સપ્તાહ દરમિયાન તા. 6 એપ્રિલના રોજ લિસ્ટેડ Maiden Forgingsનો આઇપીઓ રૂ. 63ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 59.86ની સપાટીએ છેલ્લે બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં 5 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. જેની ઇફેક્ટ આઇપીઓની વણઝાર ઉપર માર્ચ માસ દરમિયાન જોવા મળી હતી. એપ્રિલમાં પ્રવાહ ઓસરી રહ્યો છે. મોટાભાગની કંપનીઓ હવે સેકન્ડરી…

Read More

Avalon Technologies IPO પ્રથમ દિવસે 0.03 ગણો ભરાયો

નવી દિલ્હી, 3 એપ્રિલઃ Avalon Technologiesનો IPO સોમવારે પ્રથમ દિવસના અંતે કુલ 0.03 ગણો ભરાયો હતો. જેમાં ક્યૂઆઇબી પોર્શન 0.00 ગણો, એનઆઇઆઇ 0.01 ગણો, રિટેલ 0.16 ગણો અને કુલ 0.03 ગણો ભરાયો હતો. જે દર્શાવે છે કે, ઇશ્યૂમાં પહેલાં દિવસે સૂસ્ત સબસ્ક્રીપ્શન જોવા મળ્યું છે. કંપની રૂ. 412થી 436ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 865 કરોડ…

Read More

એવલોન ટેકનોલોજીસનો મેઇનબોર્ડ IPO તા. 3 એપ્રિલે મૂડીબજારમાં

SME પ્લેટફોર્મ ઉપર 6 IPOનું આક્રમણ, 3 NCD અને 2 રાઇટ્સ ઇશ્યૂ પણ નોંધાવશે હાજરી અમદાવાદ, 2 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટ માટે વિતેલું નાણાકીય વર્ષ મિક્સ રહ્યું હતું. નવા વર્ષના પહેલાં સપ્તાહમાં એવલોન ટેકનોલોજીસ મેઇનબોર્ડમાં પ્રવેશવા સાથે IPO માર્કેટની શરૂઆત થઇ રહી છે. જ્યારે SME પ્લેટફોર્મ ઉપર પાંચ ખુલેલા અને એક નવા ખુલી રહેલા IPO સાથે…

Read More