Tata Motorsનો શેર 5 ટકા ઉછાળા સાથે રેકોર્ડ ટોચે, ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટાટા મોટર્સનો શેર તેના Q3FY24ના પરિણામો મજબૂત રહેવાના આશાવાદ સાથે 5 ટકા વધી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સાથે કંપનીએ મારૂતિ સુઝુકીનું રૂ. 3.16 લાખ કરોડની માર્કેટ કેપ વટાવી ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની હતી. જો કે, બાદમાં શેર 1.80 ટકા ઉછાળા સાથે 856ની સપાટીએ પહોંચતાં માર્કેટ કેપ 2.84 લાખ કરોડ થઈ…

Read More

FII Outflow: વિદેશી રોકાણકારોએ જાન્યુઆરીમાં 35 હજાર કરોડની વેચવાલી નોંધાવી

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી માસમાં સૌથી વધુ રૂ. 35668.07 કરોડની નેટ વેચવાલી નોંધાવી છે. જે જાન્યુઆરી-23થી અત્યારસુધીની સૌથી વધુ વેચવાલી દર્શાવે છે. જાન્યુઆરીમાં સેન્સેક્સ 0.4 ટકા ઘટ્યો છે. જ્યારે નિફ્ટી 0.05 ટકા વધ્યો છે. અન્ય એશિયન બજારોમાં જાન્યુઆરીમાં હેંગસેંગ 5.8 ટકા, શાંઘાઈ 4.3 ટકા, કોસ્પી 9 ટકા અને જકાર્તા 4.2 ટકા ઘટ્યો છે….

Read More

Adani Group Stocks hit: અદાણી ગ્રુપના શેરોમાં તેજી, એન્ટરપ્રાઈઝિસનો શેર 50 ટકા વધવાની વકી

ADANI ENTERPRISES 3,062.00 5.79% ADANI POWER 569.60 5.00% ADANI PORTS & SEZ 1,194.00 4.13% ADANI ENERGY 1,099.50 3.70% ADANI TOTAL GAS 1,034.00 3.05% ADANI GREEN ENERGY 1,715.00 3.03% ADANI WILMAR 359.65 2.44% AMBUJA CEMENT 573.00 2.23% ACC 2,500.00 0.90% NDTV 277.50 -0.11% અમદાવાદ, 29 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપના શેરો ફરી પાછા લાઈમલાઈટમાં આવ્યા છે. હિન્ડેનબર્ગના રિપોર્ટના…

Read More

Reliance Industriesનો શેર રેકોર્ડ ટોચે પહોંચ્યો, સેન્સેક્સ પેકની ટોપ ગેઈનર સ્ક્રિપ

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શેર આજે 2899.40ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. આ સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ 19.52 લાખ કરોડે પહોંચી છે. બપોરે 2.10 વાગ્યે 6.47 ટકા ઉછાળા સાથે 2885.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી ટોપ ગેઈનર સ્ક્રિપ બની હતી. સેન્સેક્સમાં 1200 પોઈન્ટના ઉછાળામાં…

Read More

Tata Consumer Products કેપિટલ ફૂડ્સ અને ઓર્ગેનિક ઈન્ડિયાના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની બોર્ડ મિટિંગમાં કેપિટલ ફૂડ્સ પ્રા. લિ. અને ઓર્ગેનિક ઈન્ડિયા પ્રા.લિ.ના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડનું ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની કોમર્શિયલ પેપર્સ ઈશ્યૂ મારફત આ ફંડ એકત્ર કરી શકે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, ફેસ વેલ્યુ ₹1 ના ઇક્વિટી શેર ઇશ્યૂ…

Read More

શેરબજારમાં કડાકો, સેન્સેક્સના 1390 પોઈન્ટના ઘટાડામાં HDFC Bankનો 779 પોઈન્ટનો ફાળો, અન્ય પરિબળોની પણ અસર

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટી 50માં આજે કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 1390 પોઈન્ટના કડાકામાં એચડીએફસી બેન્કનો 70 ટકા અર્થાત 779 પોઈન્ટનો ફાળો રહ્યો છે. નિફ્ટી50 આજે 400 પોઈન્ટ તૂટ્યો હતો. જે 12.54 વાગ્યે 384 પોઈન્ટ તૂટી 21648.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબ…

Read More