વિદેશી રોકાણકારો IT, ફાર્મા, બેન્કિંગ સેક્ટરમાં રોકાણ વધારશે, જાણો કયાં સેગમેન્ટમાં તેજીની શક્યતા વધશે

અમદાવાદ, 16 ડિસેમ્બરઃ અમેરિકી ફેડરલ રિઝર્વે આગામી કેલેન્ડર વર્ષમાં 3 રેટ કટ (0.75bps)નો સંકેત આપ્યો છે. સ્થાનિક સ્તરે પણ વેપાર ખાધમાં ઘટાડો સાથે આર્થિક સ્થિતિમાં સુધારાના પગલે મૂડી બજારોમાં વિદેશી રોકાણ પ્રવાહ વધ્યું છે. અગાઉ 3 મહિના સુધી રૂ. 75 હજાર કરોડની વેચવાલી બાદ FIIએ ડિસેમ્બરમાં અત્યારસુધીમાં રૂ. 29700 કરોડનું રોકાણ કર્યું છે. નિષ્ણાતો અને…

Read More

Hindalcoની 800 કરોડના રોકાણ સાથે ઈવી માર્કેટમાં વર્ચસ્વ વધારશે, શેર વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝની રૂ. 800 કરોડના રોકાણની જાહેરાત સાથે જ શેરમાં આજે તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે Hindalco Industriesનો Stock 3.10 ટકા ઉછાળા સાથે 538.70ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 11.53 વાગ્યે 2.33 ટકા ઉછાળી 534.70 પર કારોબાર થઈ રહ્યો હતો. વિશ્વની સૌથી મોટી એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાયક્લિંગ કંપની હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ તેની…

Read More

શેરબજારની તેજીમાં SBI, માઈન્ડટ્રી, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં 15થી 20 ટકા રિટર્નની સંભાવના

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ નિફ્ટી 21 હજારની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે સેન્સેક્સ પણ 70 હજારની સપાટી વટાવી છે. આ તેજીમાં રોકાણકારોએ કયાં શેરોમાં રોકાણ કરવું જોઈએ કે, જેથી તેમને આગામી સમયમાં સારુ એવુ રિટર્ન પ્રાપ્ત થઈ શકે. જેની નોંધ લેતાં અહીં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ડેક્સમાં હજી 19 શેરો એવા છે કે, જેનો…

Read More

Spice Jet ટૂંકસમયમાં એનએસઈ ખાતે લિસ્ટિંગ કરાવશે, શેર 7% ઉછાળા સાથે વર્ષની ટોચે

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ સ્પાઈસજેટનો શેર આજે 7 ટકાથી વધુ ઉછાળા સાથે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો છે. સ્પાઈસજેટના શેરમાં ઉછાળા પાછળનું કારણ એરલાઈન દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટિંગ કરાવવાની યોજનાની જાહેરાત હતી. એરલાઈને તેની એક્સચેન્જ ફાઈલિંગમાં લિસ્ટિંગની કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કહ્યું છે કે તે “ટૂંક સમયમાં” લિસ્ટેડ થશે. BSE પર સ્પાઈસજેટનો…

Read More

RBI એ રેપોરેટ 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, નિફ્ટી 21 હજાર ક્રોસ

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી બેઠકે વ્યાજદરો જાળવી રાખ્યા છે. જેના પગલે શેરબજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટી 21006.10ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. સેન્સેક્સ પણ 69888.33 પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ 300 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એમપીસીના તમામ સભ્યોએ રેપો રેટ પાંચમી વખત 6.5 ટકાના દરે જાળવી…

Read More

Infosys, HCL Tech, Mindtree, Coforge સહિત આઈટી શેરોમાં ઘટાડો, જાણો આગળની રણનીતિ

આ આઈટી શેરો ઘટ્યા સ્ક્રિપ્સ છેલ્લો ભાવ ઘટાડો COFORGE LTD. 5,605.85 -1.24 HCL Tech 1,317.55 -1.52 Infosys 1,453.95 -0.71 L&T Technology 4,675.30 -1.53 LTIMindtree 5,487.65 -1.61 MphasiS 2,343.90 -1.16 અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ભારતીય શેરબજાર આજે સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. જ્યારે બીજી બાજુ આઈટી, ટેક્નો અને ટેલિકોમ શેરોમાં ઘટાડો નોંધાયો છે. આઈટી…

Read More