Torrent Powerનો શેર 12 ટકાથી વધુ ઉછાળા સાથે વર્ષની ટોચે, જાણો તેજી પાછળનું કારણ

અમદાવાદ, 11 માર્ચઃ ટોરેન્ટ પાવરના શેરમાં આજે આકર્ષક તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવરનો શેર 12.66 ટકા ઉછાળા સાથે 1288.45ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો છે. 11.01 વાગ્યે 6.64 ટકા ઉછાળા સાથે 1219.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 52 Week Low રૂ. 485 છે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ તરફથી…

Read More

Nifty Next 50 ફેબ્રુઆરીમાં 6.68% અને એક વર્ષમાં 58.36% વધ્યો: મોતીલાલ ઓસ્વાલ AMC

ફેબ્રુઆરીમાં નિફ્ટી ઈન્ડેક્સની સ્થિતિ ઈન્ડેક્સ ઉછાળો Nifty50 1.18% Nifty500 1.45% Nifty Midcap150 -0.30% Nifty Smallcap250 -0.65% Nifty Microcap250 -1.39% અમદાવાદ, 7 માર્ચઃ મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્લોબલ માર્કેટ સ્નેપશોટ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં, નિફ્ટી નેક્સ્ટ 50 એ 6.68%ની વૃદ્ધિ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઇન્ડેક્સ તરીકે ઉભરી આવ્યું છે, જે છેલ્લા 3 મહિના, 6 મહિના…

Read More

Sensex 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો નવી રેકોર્ડ ટોચે, Nifty50 22330ની સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 1 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજારો તેજીથી આગળ વધી રહ્યા છે. 16 જાન્યુઆરીએ 73427ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સેન્સેક્સ માત્ર 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો 73686.07ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22330.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 344.55 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સમાં આજે 1100 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 350…

Read More

થિંકિંક પિક્ચર્સ લિમિટેડ બોનસ ઇશ્યૂ અને સ્ટોક સ્પ્લિટ અંગે વિચારણા કરશે

મુંબઈ, 23 ફેબ્રુઆરી: ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી થિંકિંક પિક્ચર્સ લિમિટેડ બોનસ ઇશ્યૂ અને શેર વિભાજન અંગે વિચારણા કરી રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ મામલે 1 માર્ચ, 2024ના રોજ બેઠક કરશે. જેમાં બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ માટે વિચારણા અને મંજૂરી આપી શકે છે. જે નિયમનકારી અને શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. હાલના શેરધારકોને રિટર્ન આપવા…

Read More

સુપ્રિમ કોર્ટે એસબીઆઈને ઈલેક્ટ્રોરલ બોન્ડ ઈશ્યૂ તાત્કાલિક ધોરણે બંધ કરવા નિર્દેશ કર્યો

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ સુપ્રિમ કોર્ટે આજે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને ઈલેક્ટ્રોરલ બોન્ડ જારી કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવા તેમજ 6 માર્ચ સુધઈ ચૂંટણી પંચને તમામ વિગતો સબમિટ કરવા નિર્દેશ કર્યો છે. SBI તરફથી માહિતી મળ્યાના એક સપ્તાહની અંદર મતદાન પેનલ તમામ દાન જાહેર કરશે. સુપ્રિમ કોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે SBI એ રાજકીય…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સે HDFC બેન્કના શેરોમાં રોકાણ વધાર્યું, માર્કેટમાં ઘટાડાનો લાભ

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ જાન્યુઆરીમાં એચડીએફસી બેન્કના શેરોમાં ઘટાડાનો લાભ લેતાં મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણ વધાર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં આશરે 1.53 કરોડના શેર વેચ્યા બાદ જાન્યુઆરીમાં રૂ. 13850 કરોડના 8.83 કરોડના શેર ખરીદ્યા હતા. જાન્યુઆરી 2024 સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડ પાસે 136.26 કરોડ એચડીએફસી બેન્કના શેર હતા, જે ડિસેમ્બર 2023માં 127.44 કરોડ હતા. પ્રાઇમડેટાબેઝ ડેટા અનુસાર,…

Read More

વેદાંતા બ્લોક ડીલ: 2.2% ઇક્વિટી હિસ્સો રૂ. 2,255 કરોડમાં વેચાયો, GQG સંભવિત ખરીદનાર

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ વેદાંતા રિસોર્સિસના રૂ. 2255 કરોડના 8.2 કરોડ શેર વેચાયા હોવાની જાણ થઈ છે. વેદાંતાએ બ્લોક ડીલ મારફત પોતાનો 2.2 ટકા ઈક્વિટી હિસ્સો વેચાયો છે. જેના પગલે આજે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા અહેવાલમાં અગાઉ જાણવા મળ્યા હતા કે, પ્રમોટરો રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સને કંપનીમાં $1 અબજનો હિસ્સો વેચવા માગે…

Read More