માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19256- 19190, રેઝિસ્ટન્સ 19367- 19411: બજાજ ફીનસર્વ, વેદાન્તા ખરીદો, બજાજ ઓટો વેચો
અમદાવાદ, 4 જુલાઇઃ સળંગ તેજીની ચાલમાં સેન્સેક્સ 65000ની સપાટી ક્રોસ કરી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 19345 પોઇન્ટની સપાટીનો ન્યૂ હાઇ બનાવી ચૂક્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સૂચવે છે. માર્કેટમાં હવે નિફ્ટી 19550 પોઇન્ટના ન્યૂ હાઇ તરફ ધસી રહ્યો છે. નીચામાં 19200 મહત્વની ટેકાની સપાટી ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે….
