સેન્સેક્સ વધુ 556 પોઇન્ટ ઊછળ્યો, બેન્કિંગ- ફાઇનાન્સ શેર્સમાં બૂમ-બૂમ

અમદાવાદ, 4 મેઃ એચડીએફસી સહિતની નાણાકીય સંસ્થાઓના પરીણામો પ્રોત્સાહક રહેવાના પગલે આજે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના શેર્સમાં સંગીન સુધારાની ચાલ રહી હતી. ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ 127.50 પોઇન્ટના સુધારા સાથે 9121.689 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે બેન્કિંગ ઇન્ડેક્સ 423.21 પોઇન્ટના ઉછાળા સાથે 49396.39 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગથી એગ્રેસિવ બાઇંગનું…

Read More

Fund Houses Recommendations ટાઇટન, ચોલા ફાઇનાન્સ ખરીદો

અમદાવાદ, 4 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા પરીણામો અને કંપની વિષયક સમાચારોના આધારે ટાઇટન, ચોલાફાઇનાન્સ તેમજ અન્ય સ્ક્રીપ્સમાં શોર્ટ, મિડિયમ તેમજ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સલાહો અપાઇ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શનના આધારે તેને ફોલો કરી શકે છે. CLSA on Titan: Maintain Buy on company, target price at Rs 3210/sh…

Read More

ફીનોલેક્ષ ઇન્ડ, HUL, બર્જર પેઇન્ટ શોર્ટ- મિડિયમ ટર્મ માટે ખરીદો

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18049- 18009, રેઝિસ્ટન્સ 18123- 18157 અમદાવાદ, 4 મેઃ સળંગ સુધારાની ચાલ બાદ બુધવારે આવેલા કરેક્શનમાં નિફ્ટી 58 પોઇન્ટના ઘટાડા સાથે 18090 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેચરલથી નેગેટિવ જોવા મળી હતી. ટેકનિકલી જોઇએ તો સળંગ છ દિવસના સુધારા પછી આવેલા ઘટાડામાં પણ નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલી ટેકાની સપાટી…

Read More

US ફાઇનાન્સિયલ સિસ્ટમ “સેલ ઇન મે એન્ડ ગો અવે” ભારતીય શેરબજારોને લાગુ પડે….?!!

મે માસમાં નિફ્ટીની રેન્જ 17200- 18750 પોઇન્ટ વચ્ચેની રહેવાની નિષ્ણાતોની ધારણા અમદાવાદ, 3 મેઃ એપ્રિલ માસમાં નિફ્ટીએ 6 ટકાનો સંગીન સુધારો નોંધાવ્યો છે. ત્યારે નિષ્ણાતો અને બજાર પંડિતો યુએસ ફાઇનાન્સિયલ સિસ્ટમની “સેલ ઇન મે એન્ડ ગો અવે” થિયરીને યાદ કરી રહ્યા છે. યુએસ બેઝ્ડ ફર્સ્ટ રિપબ્લિક બેન્કના ફેઇલ્યોર પછી યુએસ ફેડ રિઝર્વની વ્યાજદર નીતિ સહિત…

Read More

Stocks in News at a glance તાતા સ્ટીલ, ફીનો પેમેન્ટ બેન્ક, સિપલા અને થોમસ કૂકના સમાચારો અને હાઇલાઇટ્સ

અમદાવાદ, 3 મેઃ કંપનીઓ દ્વારા જાહેર થયેલા પરીણામો અને સમાચારોની અસર માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર સ્ટોક સ્પેસિફિક રહેતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને અત્રે કંપનીઓના સંક્ષિપ્ત રિઝલ્ટ્સ, સમાચારો તેમજ જાહેર થયેલી વિગતો આપવામાં આવી છે. Tata Steel: Net profit at Rs 1,566.2 cr Vs poll of Rs 873 cr, Revenues at Rs 62961.0 cr Vs poll…

Read More

ઇન્ડિગો સહિતની એવિએશન કંપનીઓના શેર્સ ઉપર રહેશે પ્રેશરઃ Fund Houses Recommendations at a glance

અમદાવાદ, 3 મેઃ ગો ફર્સ્ટની નાદારીના કારણે એવિએશન કંપનીઓના શેર્સમાં મંદીના નગારા વાગે તેવી દહેશત વચ્ચે વિવિધ ફંડ હાઉસ તરફથી ઇન્ડિગો સહિતની એવિએશન કંપનીઓના શેર્સમાં ઇન્ટ્રા-ડે સેલની ભલામણ કરાઇ છે. જ્યારે તાતા સ્ટીલ,  સન ફાર્મા ખરીદવાની સલાહ અપાઇ રહી છે. BofA on Indigo: Maintain Buy on company, target price at Rs 2700/sh (Positive) CS on…

Read More

ડો. રેડ્ડી, મહિન્દ્રા, ગ્લેક્સો સ્મીથ, ઇન્ડિયન હોટલ્સ ઉપર રાખો ખરીદી માટે વોચ

અમદાવાદ, 3 મેઃ મંગળવારે નિફ્ટીએ 18140 પોઇન્ટની ઉપર ટ્રેડ થવાની સાથે સાથે 18101 પોઇન્ટની નીચી સપાટી પણ નોંધાવી હતી. પરંતુ છેલ્લે સળંગ છઠ્ઠા દિવસે સુધારા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ હવે 18200ની નજીકની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જરૂરી રહેશે. તે જ રીતે બેન્ક નિફ્ટીએ પણ 43350 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી છે તે જોતાં ઉપરમાં…

Read More

અદાણી ગ્રીન, અદાણી પાવર, ટોટલ ગેસમાં સુધારો, અદાણી ટ્રાન્સ, NDTV ઘટ્યા

અમદાવાદ, 2 મેઃ પ્રોત્સાહક વાર્ષિક અને ત્રિમાસિક પરીણામોના પગલે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવરના શેર્સમાં આજે સંગીન સુધારાની ચાલ જોવા મળી હતી. તે જોતાં અદાણી જૂથના શેર્સમાં ધીરે ધીરે રિકવરી ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે, અદાણી ટ્રાન્સમિશન, એનડીટીવી અને અંબુજા સિમેન્ટમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી. જૂથના કુલ 10માંથી 6 શેર્સમાં…

Read More