રેપો રેટ 35 bps વધવાની દહેશત વચ્ચે RBIની MPC બેઠક શરૂ

Repo rateમાં 35 bps વધારો થવાની અટકળો વચ્ચે આરબીઈની એમપીસી બેઠક શરૂ થઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે મોનેટરી પોલિસી કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. ગત મહિને 40 bpsના વધારા બાદ આ બેઠકમાં RBI રેપો રેટમાં 35 bpsનો વધારો કરી શકે છે. કેન્દ્ર સરકારે RBIને ફુગાવો 2 % વધ-ઘટના માર્જિન સાથે ફુગાવો 4…

Read More

નિફ્ટી 16628 બંધના 2 જૂનના લેવલથી બે દિવસમાં 59 પોઇન્ટ ડાઉન

NIFTYએ હવે 3 દિવસ 16504 પોઇન્ટની સપાટી જાળવી રાખવી અત્યંત જરૂરી સેન્સેક્સે 3 જૂનની ઇન્ટ્રા-ડે 56000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવી તમામ સેક્ટોરલ્સમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી, માત્ર સ્ટોક સ્પેસિફિક એપ્રોચ 16600 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપાટી તા. 3 જૂનના રોજ નોંધાવી ત્યારે જ અત્રેથી જણાવ્યું હતું કે જો નિફ્ટી 16600 પોઇન્ટની સપાટી સળંગ ત્રણ દિવસ…

Read More

FLASH NEWS IN BRIEF

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઃ પ્યોર ટેરેથેલીક એસિડનો ભાવ મંગળવારે 7 ટકા ઊછળી ટન દીઠ 7142 યુઆન થઇ ગયો છે. જે ઓક્ટોબર-18 પછીનો સૌથી ઉંચો ભાવ ગણાય છે.- રિલાયન્સ માટે પોઝિટિવ ન્યૂઝ હીરો મોટોએ મે-22માં 2 વ્હીલર માર્કેટમાં તેનો હિસ્સો મે-21ના 46.9 ટકા સામે ઘટી 37.5 ટકા નોંધાવ્યો છે. જે કંપનીના શેર માટે નેગેટિવ ગણાવી શકાય. (સ્રોતઃ ફાડા)…

Read More

Corporate News

કલ્યાણ જ્વેલર્સે મેગા-જૂન મેલાની શરૂઆતની જાહેરાત કરી કલ્યાણ જ્વેલર્સે વાર્ષિક મેગા-જૂન મેલાની શરૂઆતની જાહેરાત કરી છે. વિશિષ્ટ સ્ટાઇલમાં આ સિઝનની ઉજવણી કરવા જ્વેલરી બ્રાન્ડે સમગ્ર દેશમાં ગ્રાહકો માટે અસાધારણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ એક પ્રકારની 10 ઇઝ નાઉ 10.5 ઓફર દ્વારા ગ્રાહકો ગોલ્ડ જ્વેલરીની દરેક ખરીદી સાથે તાત્કાલિક લાભ મેળવી શકે છે. 10-ગ્રામ ગોલ્ડની…

Read More

આજની માર્કેટ/ સ્ટોક સ્ટ્રેટેજી

Market Lens By Reoliance Securities નિફ્ટી 16584 બેન્ક નિફ્ટી 35275 ઇન ફોકસ   સપોર્ટ 16504 સપોર્ટ 34981 સ્ટોક ઇન ફોકસ ઇપીએલ સપોર્ટ 16423 સપોર્ટ 34686 ઇન્ટ્રા-ડે પીક પાવરગ્રીડ રેઝિસ્ટન્સ 16729 રેઝિસ્ટન્સ 35674 ઇન્ટ્રાડે પીક ગેઇલ રેઝિસ્ટન્સ 16875 રેઝિસ્ટન્સ 36253 ઇન્ટ્રા-ડે પીક LIC હા.ફા. ફોકસમાં સ્ટોક કરોઃ EPL (CMP રૂ. 170) EPL પર BUY રેટિંગ છે,…

Read More

એલઆઇસીના શેરમાં લિસ્ટિંગથી 3 જૂન સુધીમાં રૂ. 89/149નો ઘટાડો

ગાજ્યા મેહ વરસ્યા નહિં. એલઆઇસીના મેગા આઇપીઓને રોકાણકારોએ તો વધાવી લીધો, પરંતુ એલઆઇસીના શેરે લિસ્ટિંગથી અત્યારસુધીમાં ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 89/104નું ધોવાણ નોંધાવ્યું છે. જેના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ કે જે પ્રાઇમરી માર્કેટ મારફત સેકન્ડરી માર્કેટમાં પ્રવેશીને થોડું ઘણું કમાઇ લેતો હતો તેની મૂડી સલવાઇ ગઇ છે. અધૂરામાં પૂરું અને બળતામાં ઘી હોમતાં હોય તેમ…

Read More

એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે એલઆઇસી આઇપીઓ લિસ્ટિંગ પછીની નાની પનોતી જાણે દૂર થઇ હોય તેમ એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આજે રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. સવારે 706.15ની સપાટીએ ખુલ્યા બાદ ઉપરમાં રૂ. 776.75 થઇ નીચામાં રૂ. 699.85 થઇ રૂ. 776.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 134.75…

Read More

Corporate News

અદાણી ટ્રાન્સમિશનઃ એસ્સારનો મહાન-સિપેત પ્રોજેક્ટ હસ્તગત કરશે ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિઉ(ATL),એ એસ્સાર પાવર લિ. (EPL) સાથે એસ્સાર પાવર ટ્રાન્સમિશન લિ. (EPTCL) દ્વારા કાર્યરત અને સંચાલિત ટ્રાન્સમિશન 673 સરકીટ કી.મી. પ્રોજેક્ટ હસ્તગત કરવા માટેના સુનિશ્ચિત કરાર પર દસ્તખત કર્યા છે. આ સોદાની એન્ટરપ્રાઇઝ કિંમત રૂ.1913 કરોડ છે. અદાણી ટ્રાન્સમિશન લિ.ના મેનેજીંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ…

Read More