7th Pay commission: સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર
DA ની સાથે આ 5 ડિમાન્ડ પણ કરી પૂરી 7th Pay commission: કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપવા માટે ભારત સરકારે મોંઘવારી ભથ્થુ (Dearness Allowance), મોંઘવારી રાહત (Dearness Relief) વગેરેના સિવાય ઘણી સુવિધાઓ આપવાની ઘોષણા કરી છે. તેનો ફાયદો 52 લાખ કર્મચારી અને 60 લાખ પેંશનર્સને થશે. આવો જાણીએ સરકારની 5 મોટી ઘોષણાઓના બારામાં જેનો સીધો ફાયદો 1.12…
