DCX Sytemsનો આઈપીઓ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, ગ્રે માર્કેટમાં પ્રિમિયમ વધ્યા

અમદાવાદનવા વર્ષ સંવત 2079નો પ્રથમ DCX Systemsનો આઈપીઓ ખૂલતાની સાથે જ ગણતરીના કલાકોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 8.70 ગણી આઈપીઓ અરજી કરી છે. રૂ. 500 કરોડની ઈશ્યૂ સાઈઝના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 197-207 છે. એનઆઈઆઈ પોર્શન 2.16 ગણા સાથે કુલ 2.11 ગણો ભરાયો ગતો. ક્યુઆઈબી પોર્શન 0.03 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકાર…

Read More

COMMODITY INTRADAY TECHNICAL OUTLOOK

Gold LBMA Spot શરૂઆતી તબક્કામાં ટ્રેડિંગ ટ્રેન્ડ સુસ્ત રહેવાની શક્યતા સાથે જો 1629 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં લિક્વિડેશન વધવાની સંભાવના જણાય છે. Silver LBMA Spot માર્કેટ રેન્જ 20.10- 18.20 વચ્ચેની રહેવાની સંભાવના. જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ક્રૂડ ઓઇલ 84 ડોલરની સપાટી…

Read More

સેન્સેક્સ ખુલતામાં જ 60000 પોઇન્ટની સપાટી ક્રોસ, નિફ્ટી સોમવારના બન્ને રેઝિસ્ટન્સ ક્રોસ, 18000 ભણી આગેકૂચ

DETAILS NIFTY BANK NIFTY IN FOCUS S-1 17787 40726 ENGINERSIN S-2 17668 40461 ACC R-1 17843 41369 HDFCLIFE R-2 17898 41717 TATAMOTORS નિફ્ટી-50એ શુક્રવારે 17839 પોઇન્ટના લેવલથી સ્ટેબલ શરૂઆત કરી હતી. પરંતુ નીચામાં 17724 પોઇન્ટના લેવલે કોન્ફિડેન્સ ડગમગાવ્યો હતો. જોકે, છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 17787 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 17800નું લેવલ નોંધાવ્યું છે….

Read More

CORPORATE/ BUSINESS NEWS

CDSL દેશના પ્રથમ EGR ટ્રાન્ઝેક્શનમાં સામેલ થનારી પ્રથમ ડિપોઝિટરી બની મુંબઈ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ બીએસઈ લિમિટેડના પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર્સ)ના પ્રથમ સેટલમેન્ટને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. 24 ઓક્ટોબર, 2022ના રોજ યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં 995 અને 999 શુદ્ધતાની ચાર નવી EGR લોન્ચ કરવામાં આવી હતી, જેમાં કામકાજ થયું હતું. આ…

Read More

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ ગુજરાતમાં રૂ. 60,000 કરોડનો વિસ્તરણ પ્રોજેક્ટ શરૂ કર્યો

પ્લાન્ટની ક્ષમતાને 15 MTPA સુધી લઈ જવાનો પ્રોજેક્ટ, 60,000 નોકરીઓનું સર્જન થશે આયર્ન બનાવવાની પ્રક્રિયા: બ્લાસ્ટ ફર્નેસ, સિન્ટરિંગ ફેસિલિટી, કોક ફર્નેસ વગેરે. સ્ટીલ બનાવવાની પ્રક્રિયા: મૂળભૂત ઓક્સિજન ભઠ્ઠીઓ, સતત કાસ્ટિંગ મશીનો, વગેરે. હજીરા/મુંબઈ: આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) – આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ, વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો –…

Read More

TATA -AIRBUS: ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ માટે 21000 કરોડનો પ્રોજેક્ટ

વડોદરા ખાતે સ્થપાનારા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદઃ તાતા જૂથ અને યુરોપિયન એવિએશન કંપની એરબસ સૌપ્રથમ વાર ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપીને સી- 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન હાથ ધરશે. આ એવો સૌપ્રથમ પ્રોજેક્ટ હશે કે જે ભારતમાં પ્રાઇવેટ કંપની દ્રારા મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ટાટા ગ્રૂપનાં ઇન્ડિયા C295…

Read More

WEEKLY REVIEW: SENSEX + 653, MCAP GROW BY Rs.2.30 TRILLION

સેન્સેક્સમાં સાપ્તાહિક 653 પોઇન્ટનો સુધારો, નિફ્ટી 17900 નજીક અમદાવાદઃ વિક્રમ સંવત 2079નું પ્રથમ સપ્તાહ શુક્રવારે સેન્સેક્સમાં 653 પોઇન્ટ અને નિફ્ટીમાં 211 પોઇન્ટના સુધારા સાથે સમાપ્ત થયું છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં અર્થાત્ બીએસઇ માર્કેટકેપમાં રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સે પણ તેની 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી બે વાર ક્રોસ કરવાની કોશિશ…

Read More

LIC: રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સાવ 593 થઇ ગયો

અફવા કદાચ સાચી પડેઃ કંપની બોનસ- ડિવિડન્ડ આપી શેરધારકોને રિઝવવાની કોશિશ કરશે અમદાવાદઃ મે માસમાં રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે સતત નેગેટિવ ઝોનમાં રહ્યા બાદ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નો શેર શુક્રવારે રૂ. 593ના તળિયે બોલાયો હતો. કંપની હવે શેરધારકોને રિઝવવા રૂ. 2200 કરોડનું ફંડ ડિવિડન્ડ અને બોનસ ઇશ્યૂ યોજવા માટે પોલિસી હોલ્ડર્સ ફંડમાંથી…

Read More