LIC હાઉસિંગે હોમ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો
નવી દિલ્હી: LIC હાઉસિંગ ફાઇનાન્સે હોમ લોન પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ ઉપરાંત, CIBIL સ્કોર પર કેટલી લોન અને કેટલી મુદત મળશે તે સહિત અન્ય ઘણા મુદ્દાઓ પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. બદલાયેલ વ્યાજ દરો 20 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની વેબસાઇટ અનુસાર, કંપનીએ બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ ઘટાડીને 15.95 ટકા કર્યો છે. આનાથી હોમ લોનના વ્યાજ…
