મલિન ઇરાદાઓ ધરાવતા, સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ અને શેરધારકોને નુકશાન કર્યું

અમદાવાદઃ હિંડનબર્ગ રિસર્ચના તા.૨૪ જાન્યુઆરીના અહેવાલ અંગે અદાણી જૂથે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મલિન ઇરાદાઓ ધરાવતા કોઇ સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ, અમારા શેરધારકો અને રોકાણો વિપરીત અસર અને નુકશાન કર્યું છે. આ અહેવાલે ભારતીય શેર બજારમાં સર્જેલી અસ્થિરતા એક ગંભીર ચિંતાનો વિષય છે અને ભારતીય નાગરિકોને અનિચ્છનીય પિડાદાયક સ્થિતિમાં મૂકવા તરફ દોર્યો…

Read More

CORPORATE RESULTS AT A GLANCE

Q3 RESULTS: તાતા મોટર્સે ખોટ સામે નફો નોંધાવ્યો અમદાવાદઃ તાતા મોટર્સે ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આગલાં વર્ષના તેટલાંજ ગાળાની રૂ. 1516.14 કરોડની ખોટ સામે રૂ. 2957.71 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો 22.51 ટકા વધી રૂ. 88488.59 કરોડ (રૂ.72229.29 કરોડ) થઇ છે. જોકે, બજાર નિષ્ણાતો એવી ધારણા સેવી રહ્યા હતા કે,…

Read More

સોના-ચાંદી, ક્રૂડ, નેચરલ ગેસ, મેન્થા તેલ વાયદા નરમ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓ પૈકી એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,940ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,990 અને નીચામાં રૂ.56,760 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.183 ઘટી રૂ.56,786ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.574 વધી રૂ.46,844 અને ગોલ્ડ-પેટલ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમના વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં છુટક ખરીદી વચ્ચે થોડી ગરમી જોવા મળી હતી. જેનાં કારણે વાયદામાં પણ આજે બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૦૪૭.૩૦ ખુલી સાંજે ૭૮૨૨.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૧૩રૂ. ખુલી ઉંચામાં ૮૦૧૩ તથા નીચામાં ૮૦૧૩રૂ. થઇ સાંજે ૮૦૧૩રૂ. બંધ…

Read More

SENSEX CRASHE 774 POINTS, NIFTY BELLOW 17900 POINTS

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં આજે હેવી સેલિંગ પ્રેશરના કારણે સાર્વત્રિક મંદીનું વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે સેન્સેક્સ 774 પોઈન્ટ્સ ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી17,900ની નીચે બંધ રહ્યો હતો. સૌથી મોટ આંચકો અદાણી જૂથની લિસ્ટેડ તમામ કંપનીઓમાં જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 60,899.21 અને નીચામાં 60,081.36 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 773.69 પોઈન્ટ્સ અથવા…

Read More

Cafe Coffee Dayની પેરેન્ટ કંપનીને 26 કરોડની પેનલ્ટી

નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ કાફે કોફી ડે એન્ટરપ્રાઈઝ લિમિટેડ (CDEL)ને રૂ. 26 કરોડની પેનલ્ટી ફટકારી છે. સેબીએ કથિત ફંડ ડાયવર્ઝન માટે CDELને સજાના ભાગરૂપે પેનલ્ટી ફટકારી છે. CDELએ કાફે કોફી ડેની પેરેન્ટ કંપની છે. SEBIને તપાસમાં જાણવા મળ્યું છે કે CDELની સાત પેટાકંપનીઓમાંથી રૂ. 3,535 કરોડની રકમ મૈસૂર અમાલગેમેટેડ કોફી…

Read More

Adani Group શેરો કડડભૂસ, ગૌતમ અદાણીની નેટવર્થ 48 હજાર કરોડ ઘટી

હિન્ડેનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ વિશે નેગેટિવ રિપોર્ટ જારી કરાતાં શેરો તૂટ્યા, તમામ દાવાઓને અદાણીએ પાયાવિહોણા ગણાવ્યાં અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં 5થી 10 ટકાનો કડાકો નોંધાયો હતો. જેના કારણે એશિયાના ટોચના અને વિશ્વના ત્રીજા ધનિક ગૌતમ અદાણીની માલિકીની 7 લિસ્ટેડ કંપનીઓના શેર તૂટતાં તેમની સંપત્તિમાં 5.9 અબજ ડોલર (રૂ. 48000 કરોડ)નું ગાબડું પડ્યું હતું. ઉલ્લેખનીય છે…

Read More