2023ઃ 1000/6000% ઉછળનારા BSEના 10માંથી 9 શેર્સ સર્વિલન્સ હેઠળ!!!
માટે સર્વગ્રાહી ખાસ વાર્ષિક સમીક્ષાઃ કનુ જે દવેની નજરે… લેખકઃ અડધી સદીની અખબારી લેખન યાત્રા દરમિયાન જન્મભૂમિ ગ્રૂપ, વ્યાપાર, ગુજરાત સમાચાર, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર સહિત સંખ્યાબંધ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ માટે પત્રકારિતા, કટાર લેખનનો બહોળો અનુભવ ધરાવતાં કનુ દવે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ માટે જાણીતું નામ છે. 80ના દાયકામાંContinue Reading








