IIJS સિગ્નેચર અને ઇન્ડિયા જેમ&જ્વેલરી મશીનરી એક્ષ્પો શૉનું આયોજન

નવી દિલ્હી: જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)એ 5થી 9 જાન્યુઆરી, 2023 સુધી મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં કેલેન્ડર વર્ષ 2023નો પ્રથમ ડિઝાઇન-કેન્દ્રિત જ્વેલરી શૉ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ (IIJS સિગ્નેચર) અને ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી મશીનરી એક્ષ્પો (IGJME)નું આયોજન કર્યું છે. IIJS સિગ્નેચર 2023નાં ઉદ્ઘાટન સમારંભમાં રાજ્ય કક્ષાના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અનુપ્રિયા…

Read More

ટેક્સ માળખાથી ક્રિપ્ટો માર્કેટને 4 વર્ષમાં રૂ. 99 લાખ કરોડનું નુકસાન થશે

ક્રિપ્ટો પર નવા ટેક્સ નિયમો પછી ભારતીયોએ વિદેશી એક્સચેન્જોમાં રૂ. 32,000 કરોડ ટ્રાન્સફર કર્યા અમદાવાદઃ બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ અને 1 ટકા TDSની જાહેરાત બાદ, વર્તમાન ટેક્સ માળખાને કારણે આગામી ચાર વર્ષમાં લગભગ 99.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. તેના કારણે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોમાંથી લગભગ રૂ. 32,000 કરોડનું ક્રિપ્ટો ટ્રેડ વોલ્યુમ વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી પોલિસી થિંક…

Read More

સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટી તથા ઓટોના માર્જિનમાં 2023માં વિસ્તરણની આશા

અમદાવાદઃ ઈક્વિટી બજારમાં 2022ના નવેમ્બરમાં તેજીમાં હતી તેમાં થોડી પીછેહઠ થઈ છે અને હાલમાં કન્સોલિડેટેડ સ્થિતિમાં છે. 2023માં સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટીતથા ઓટો કંપનીઓના માર્જિનમાં 2023માં વિસ્તરણ જોવા મળશે તેવો મત મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી)ના એક્ઝિકયૂટિવ ડાયરેકટર-બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, પ્રતિક અગ્રવાલ જણાવે છે. સિમેન્ટ સેક્ટરમાં માગમાં ઉછાળાનો આશાવાદ  હાઉસિંગ તથા માળખાકીય બાંધકામમાં…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17883- 17774, RESISTANCE 18111- 18229

અમદાવાદઃ ગુરુવારે વિકલી સેટલમેન્ટ ડેના દિવસે નિફ્ટી-50એ 18120 પોઇન્ટના મથાળે શરૂઆત કર્યા બાદ આખો દિવસ સેલિંગ પ્રેશર વચ્ચે એક તબક્કે 17893 પોઇન્ટનું બોટમ બનાવ્યા બાદ છેલ્લે 51 પોઇન્ટના ઘટાડા સાથે 17992 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 18000 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. સાથે સાથે માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટમેન્ટ બન્ને અથડાઇ ચૂક્યા છે. જોકે, કેશ સેગ્મેન્ટનું ટર્નઓવર…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનું રૂ.179 અને ચાંદી રૂ.807 ઘટ્યા

મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,80,346 સોદાઓમાં કુલ રૂ.19,631.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10570.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9011.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,794ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,920 અને નીચામાં…

Read More

હમદર્દ ઝજ્જર ખાતે રૂ.100- 150 કરોડના રોકાણ સાથે ફૂડપાર્ક ક્લસ્ટર સ્થાપશે

ગુરુગ્રામ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી) હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે હમદર્દ ગ્રૂપ સાથે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. હમદર્દ તેના હમદર્દ ફૂડ પાર્ક ક્લસ્ટર (એચએફપીસી)ને મેટ સિટી ખાતે આશરે 10 એકર…

Read More

એડલવાઇસ ફાઇનાન્શિયલ 400 કરોડના સિક્યોર્ડ રિડીમેબલ NCD ઇશ્યૂ કરશે

અમદાવાદઃ એડલવાઈસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (EFSL)એ, Rs 1,000ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ના પબ્લિક ઈસ્યુની જાહેરાત કરી છે, જેની રકમ Rs 2,00 કરોડ (બેઝ ઈસ્યુ) છે, અને તેમાં Rs  4,00 કરોડની એકત્રિત રકમ (ટ્રેન્ચ I ઇશ્યુ) ના Rs 2,00 કરોડ સુધીનો ઓવર-સબ્સ્ક્રિપ્શન રિટેઇન વિકલ્પ છે. ફિક્સ્ડ કૂપન ધરાવતી અને વાર્ષિક, માસિક અને સંચિત…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, કપાસિયા ખોળ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ: નીચા મથાળે હાજર બજારોમાં લેવાલી નિકળતાં સતત ઘટતી કોમોડિટીમાં આજે સુધારો જોવા મળ્યો હતો. જ્યારે સતત વધતી કોમોડિટીમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૯૬૭.૩૦ ખુલી સાંજે ૮૦૦૦.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૮૭ રૂપિયા ખુલી ઉંચામાં ૭૯૮૭ તથા નીચામાં…

Read More