2023: 87 IPO રૂ. 141000 કરોડ એકત્ર કરવા સજ્જ
સેબીની એપ્રૂવલ સાથે રૂ. 84000 કરોડના 54 આઇપીઓ પાઇપલાઇનમાં 33 કંપનીઓ રૂ. 57000 કરોડ એકત્ર કરવા સેબીની મંજૂરીની રાહમાં અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022નું વર્ષ આઇપીઓ અને લિસ્ટિંગ બન્ને માટે મિક્સ ફળ આપનારું પૂરવાર થયું છે. ત્યારે નવા કેલેન્ડર વર્ષમાં સેબીની મંજૂરી મેળવીને રૂ. 84000 કરોડ એકત્ર કરવા માટે 54 કંપનીઓ રાહ જોઇ રહી છે. જ્યારે…
