માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22100નો ટાર્ગેટ, ઇન્ટ્રા-ડે સપોર્ટ 21819- 21727, રેઝિસ્ટન્સ 21978- 22046

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ નિફ્ટી-50એ ગુરુવારે હાયર રેન્જ નજીક દોજી કેન્ડલમાં બંધ આપવા સાથે 22000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા માટેનો આશાવાદ મજબૂત બનાવ્યો છે. ટેકનિકલી નિફ્ટી માટે હવે નજીકની સપોર્ટ 21700 અને રોક બોટમ 21400ની સપાટીઓ ધ્યાનમાં રાખવી. ઉપરમાં 22100 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખવી. ટ્રેન્ડિંગ લાઇનથી ઉપર આરએસઆઇ અને અન્ય મહત્વના ટેકનિકલ સિગ્નલ્સ સપોર્ટ કરે…

Read More

PE/VC હવે IPOની કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહિં, અયોગ્ય પ્રભાવ ઘટાડવાનો નિર્ણય

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આઈપીઓ-બાઉન્ડ કંપનીઓને પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ (PE/VC) શેરધારકો અને અન્ય શેરહોલ્ડરો કે જેઓ તેમના શેર વેચવાનો ઈરાદો ધરાવે છે તેમને કિંમત નિર્ધારણની નિર્ણય પ્રક્રિયામાંથી દૂર કરવા સૂચન કર્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબીના આ પગલા લેવા પાછળનો ઉદ્દેશ આ…

Read More

LE TRAVENUES TECHNOLOGYએ  IPO માટે DRHP ફાઈલ કર્યું

મુંબઈ, 14 ફેબ્રુઆરી: Le ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડ (“Le Travenues Technology Limited”)એ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સમક્ષ IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપની ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ભરણા (IPO) મારફત ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં રૂ. 120 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ (ફેસવેલ્યૂ રૂ. 1…

Read More

HDFC બેન્કના હૉમ લૉન બિઝનેસનો આકર્ષક દેખાવ

અમદાવાદ, 15 ફેબ્રુઆરી: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે આજે તેના હૉમ લૉન બિઝનેસ અંગેની અપડેટ જાહેર કરી હતી, જેણે એચડીએફસી લિ.ની સાથે તેનું વિલીનીકરણ થયાં પછી ખૂબ સારો વિકાસ સાધ્યો છે. વિલીનીકરણ બાદ વૃદ્ધિશીલ વિતરણ પર બેંકનો માર્કેટ હિસ્સો અંદાજે 18%થી વધીને 20% થઈ ગયો છે. તેણે વિલીનીકરણ બાદ પ્રથમ છ મહિનામાં…

Read More

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની ફરિયાદો 2023-24ના પ્રથમ 6 માસમાં 485 ફરિયાદો મળી, ગત વર્ષે 619 મળી હતી

મુંબઈ, 15 ફેબ્રુઆરી: મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની ફરિયાદો 2023-24ના પ્રથમ 6 માસમાં 485 ફરિયાદો મળી, ગત વર્ષે 619 મળી હતી. તે અંગે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા (AMFI)એ જણાવ્યું છે કે સતત ઓછી ફરિયાદો સૂચવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સેવાની ગુણવત્તા તથા પારદર્શકતાને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અને રોકાણકારોમાં વિશ્વાસનો મજબૂત પાયો ઊભો…

Read More

અદાણી ગ્રૂપ કંપનીઓનું રેટીંગ એજન્સીઓએ સ્થિર આઉટલુક સાથે અપગ્રેડ કર્યું

મૂડીઝ અને S&P એ અદાણી સમૂહના તમામ ઇશ્યુઅર્સ માટે રેટિંગની પુનઃ પુષ્ટિ કરી છે. આ બંને રેટિંગ એજન્સીઓ દ્વારા આઠ ઇશ્યુઅર્સના રેટિંગની પુષ્ટિ તેમજ પાંચ કંપનીઓના સ્થિર આઉટલુકની પુનઃસ્થાપનાનું પ્રતિબિંબ છે. ફિચે અદાણી સમૂહના તમામ ઈશ્યુઅર્સનું સ્થિર આઉટલૂક રેટિંગ  યથાવત રાખ્યું છે. ઉત્તરોતર ક્વાર્ટરમાં આ જોરદાર દેખાવ સફળ પ્રદર્શનને અનુસરે છે, બજારમાં  મૂડીની ઍક્સેસ કિંમતો…

Read More

વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ટેક્નિકલ મંદીનું જોર, યુકે અને જાપાનમાં જીડીપી સતત ઘટ્યો

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ વિશ્વની બીજી ટોચની અર્થવ્યવસ્થા ધરાવતા જાપાને સતત બે ત્રિમાસિકમાં જીડીપીમાં ઘટાડો નોંધાવતાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. જાપાને ચોથા ત્રિમાસિકમાં 0.4 ટકા અને ત્રીજા ત્રિમાસિકમાં 3.3 ટકાનો ઘટાડો નોંધાવ્યા બાદ ચોથા ત્રિમાસિકમાં પણ જીડીપી 1.4 ટકાના અંદાજ ચૂક્યો છે. જે જાપાનમાં મંદીના વાદળો ઘેરા બનતા જણાવે છે. 2023માં જીડીપી 5.7 ટકા વૃદ્ધિ સાથે…

Read More

સુપ્રિમ કોર્ટે એસબીઆઈને ઈલેક્ટ્રોરલ બોન્ડ ઈશ્યૂ તાત્કાલિક ધોરણે બંધ કરવા નિર્દેશ કર્યો

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ સુપ્રિમ કોર્ટે આજે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને ઈલેક્ટ્રોરલ બોન્ડ જારી કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવા તેમજ 6 માર્ચ સુધઈ ચૂંટણી પંચને તમામ વિગતો સબમિટ કરવા નિર્દેશ કર્યો છે. SBI તરફથી માહિતી મળ્યાના એક સપ્તાહની અંદર મતદાન પેનલ તમામ દાન જાહેર કરશે. સુપ્રિમ કોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે SBI એ રાજકીય…

Read More