જ્યુનિપર હોટલ્સનો આકર્ષક IPO 21 ફેબ્રુઆરીએ ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.342-360
IPO ખૂલશે 21 ફેબ્રુઆરી IPO બંધ થશે 23 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ ₹342 to ₹360 લોટ સાઇઝ 40 શેર્સ ઇશ્યૂ સાઇઝ 50,000,000 શેર્સ ઇસ્યૂ સાઇઝ રૂ. 1800 કરોડ લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 8/10 અમદાવાદ, 16 ફેબ્રુઆરી: લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને માલિકીની કંપની જ્યુનિપર હોટેલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 342-360ની…
