Fund Houses Recommendations: lupin, lemon tree, bhel, Hindalco, tata steel

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ માર્કેટ ધીરે ધીરે ફ્લેટ ટૂ નેગેટિવ અને સેકન્ડ હાફમાં ફ્લેટ ટૂ પોઝિટિવ ટ્રેન્ડ અપનાવી રહ્યું છે. જેના કારણે સામાન્ય રોકાણકારો અવઢવમાં છે કે માર્કેટમાં એકાદ મોટું કરેક્શન આવશે. અધૂરામાં પૂરું માર્કેટમાં સોશિયલ મિડિયા ધૂમ મચાવી રહ્યુ છે કે, ઇતિહાસ બોલે છે કે, જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ- નિફ્ટી નેગેટિવ રહે છે. તેના પુરાવા રૂપે…

Read More

માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવ, નિફ્ટી સપોર્ટ 21670-21599, રેઝિસ્ટન્સ 21824- 21906

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નિફ્ટી 21835 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયા બાદ માઇનોર કરેક્શન એક્શન છેલ્લા એક કલાકમાં નોંધાવવા સાથે દિવસના અંતે ફ્લેટ ટૂ પોઝિટિવ બંધ રહ્યો હતો. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ, સાયકોલોજિકલ બેરિયર તેમજ રાઉન્ડ નંબર હોવાથી માર્કેટમાં સાવચેતી અને પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી શકે છે. આરએસઆઇ પણ તેની એવરેજની નીચે રમી રહ્યો છે….

Read More

ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ પર રોકાણકારોની સંખ્યા વધશે, નવ વિદેશી એક્સચેન્જ પર પ્રતિબંધ લાદ્યો

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ભારત સરકારે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને દેશની અંદર ગેરકાયદેસર ગણાતા ઓફશોર અર્થાત વિદેશી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં Binance, Kucoin, Huobi, Kraken અને Bitfinex સહિત નવ વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ સમાવિષ્ટ છે. નાણા મંત્રાલયે એ પણ જાહેર કર્યું છે કે 31 ક્રિપ્ટો સેવા પ્રદાતાઓએ દેશના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં નોમિનલ સુધારો

મુંબઈ, 1 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.10342.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,931.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8409.18 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,225ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,379…

Read More

GST કલેક્શન ડિસેમ્બરમાં 10% વધી 1.65 લાખ કરોડ, સતત 10માં મહિને 1.5 લાખ કરોડથી વધુ કલેક્શન

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નાણા મંત્રાલયે 1 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, 2023ના છેલ્લા મહિનામાં સરકારનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.65 લાખ કરોડ થયું છે. જો કે, માસિક ધોરણે નવેમ્બરમાં 1.68 લાખ કરોડ સામે જીએસટી કલેક્શન ડિસેમ્બરમાં 2 ટકા ઘટ્યું છે. સતત દસમા મહિને GST કલેક્શન રૂ. 1.5-લાખ-કરોડથી વધુ…

Read More

એમક્યોર ફાર્માએ મહેસાણામાં મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટ વિસ્તારી

મહેસાણા, 1 જાન્યુઆરીઃ એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતમાં મહેસાણા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ નવો પ્લાન્ટ ભારત સહિત વૈશ્વિક બજારમાં વેચાણ અને નિકાસ માટે ઇન્જેક્ટેબલનું ઉત્પાદન કરશે. એમક્યોરની મેન્યુફેક્ચરિંગ કામગીરી ભારતમાં 13 સ્થળોએ ફેલાયેલી છે. કંપની મહેસાણા ખાતે ઓરલ ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ લાઇન ધરાવે છે, ઓગસ્ટ, 2023માં શરૂ થયેલું નવું યુનિટ હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં…

Read More

Crypto Market Boom: ક્રિપ્ટો કરન્સી માટે 2024 વધુ આકર્ષક રહી શકે છે, 2023માં 1000% રિટર્ન

2023માં Bitcoin 154 ટકા ઉછળ્યો, Solanaમાં 919 ટકા રિટર્ન અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ક્રિપ્ટો માર્કેટ નવેમ્બર, 2021માં સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 2022 અને 2023ની શરૂઆત નકારાત્મક રહી હતી. પરંતુ 2023ના અંતિમ મહિનાઓમાં ક્રિપ્ટો માર્કેટે ફરી પાછી તેજીની રફતાર પકડી છે. બિટકોઈન 2023માં 154.81 ટકા ઉછળ્યો છે. જ્યારે ઈથેરિયમ 90.64 ટકા વધ્યો છે. બીજી બાજુ સોલાના કે…

Read More

Healthcare Stocks Tips: Cipla, Sun Pharma, Dr. Reddys સહિતના આ શેરોમાં 2024માં આકર્ષક રિટર્ન મળવાની શક્યતાં

આજે વોકહાર્ટ ફાર્મા સહિત શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યો સેન્સેક્સ અને નિફ્ટીએ ફ્લેટ પર્ફોર્મન્સ સાથે ઐતિહાસિક ટોચ નોંધાવી છે. અમદાવાદ, 1 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટી આજે વર્ષની શરૂઆતમાં ઈન્ટ્રા ડે ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે હેલ્થકેર ઈન્ડેક્સ પણ સર્વોચ્ચ 31549.21 પોઈન્ટની ટોચે પહોંચ્યો છે. જેમાં વોકહાર્ટ ફાર્મા, સ્પાર્ક, જ્યુબિલન્ટ ફાર્મા, લિંકન ફાર્માના…

Read More