જીવન વીમા ફરિયાદોમાં ૫૦% થી વધુ ઘટાડો ગ્રાહક વિશ્વાસમાં મજબૂતીનો સંકેત આપે છે
અમદાવાદ, 10 June: ભારતના જીવન વીમા ઉદ્યોગે ગ્રાહકોના અનુભવમાં નોંધપાત્ર માળખાકીય સુધારો નોંધાવ્યો છે, નાણાકીય વર્ષ 2024 માટે IRDAI વાર્ષિક અહેવાલ મુજબ, છેલ્લા દાયકામાં ફરિયાદોમાં 50% થી વધુનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, નાણાકીય વર્ષ 2025 માં, વર્ષ દરમિયાન બીમા ભરોસા પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોમાંથી 1% કરતા ઓછી ફરિયાદો પેન્ડિંગ હતી. આ કામગીરી ઉદ્યોગની…
