હેક્સાવેરે GIFT CITYમાં નવા ડિલિવરી સેન્ટર સાથે ગુજરાતમાં હાજરી વધુ મજબૂત બનાવી
ગીફ્ટ સિટી, ગાંધીનગર, 13 જૂન 2026: આઈટી સોલ્યુશન્સ અને સર્વિસીસ પૂરી પાડતી વૈશ્વિક કંપની હેક્સાવેર ટેક્નોલોજીસે [NSE: HEXT] આજે ભારતના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ હબ એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શરૂ કરાયેલા આ સેન્ટર દ્વારાContinue Reading



