Skip to content
September 16, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Elections Politics Sentiment
NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે 01
September 15, 2026September 15, 2026
02
Business
Elections Politics Sentiment
માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં
03
Business
Elections Politics Sentiment
PRE MARKET COMENTRY: NIFTY will signal some consolidation in the range of 23,230-23,500
04
Fashion
FLASH NEWS
ભારતીય પરિવારો સલામતી માટે બચત કરવાથી પરિણામો માટે રોકાણ તરફ આગળ વધી રહ્યા છે
05
Business
Entertainment
Value Addition Drives August Jewellery Exports as Studded Gold Jewellery Rises 51.22% to US$642.85 Million
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Stock Market Today: ખરાબ માહોલ વચ્ચે આ સરકારી શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, એનર્જી શેરોમાં પણ તેજી
  • શેર બજાર

Stock Market Today: ખરાબ માહોલ વચ્ચે આ સરકારી શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, એનર્જી શેરોમાં પણ તેજી

businessgujaratFebruary 14, 2024February 14, 202401 mins

અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ શેરબજારમાં છેલ્લા 3-4 દિવસથી મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ એક તબક્કે 745.35 પોઈન્ટ અને નિફ્ટી 50 (Nifty50) 213 પોઈન્ટ તૂટ્યો હતો. 12.53 વાગ્યે Sensex 287.51 Nifty50 79.30 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારના નેગેટીવ માહોલ વચ્ચે આજે પીએસયુ અને એનર્જી ઈન્ડેક્સ 1.50 ટકાથી વધુના ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. નેશનલ એલ્યુમિનિયમ 9 ટકાથી વધુ ઉછાળા સાથે ટોપ ગેઈનર બન્યો છે. હાલ, 8.80 ટકા ઉછાળે 154.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તદુપરાંત MRPL, SJVN, HUDCO, BPCLના શેર 5-7 ટકા વધ્યા છે.

એસબીઆઈનો શેર આજે ફરી નવી 729ની ટોચ બનાવી પીએસયુ ઈન્ડેક્સમાં સુધારાનુ કારણ બન્યો છે. નિષ્ણાતોએ પણ એસબીઆઈના શેર ટાર્ગેટ 800-850થી વધારી 900-1000 કર્યો છે. BPCLએ બ્લોક ડીલ મારફત 80 લાખ શેર્સ વેચી અંદાજિત રૂ. 450-500 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવતી હોવાના અહેવાલોના પગલે આજે બીપીસીએલના શેરોમાં તેજી રહી છે. બીપીસીએલનો શેર 6 ટકા વધ્યો છે.

એનર્જી સેગમેન્ટના આ શેરોમાં વોલ્યૂમ વધ્યા

શેરટ્રેડિંગ પ્રાઈસતફાવત
BPCL615.50+31.25
ONGC266.20+6.45
IOC180.35+5.90
COALINDIA460.40+8.00
RELIANCE2,946.80+17.85
HINDPETRO519.40+17.60
OIL488.80+18.45
GAIL172.80+2.45
ATGL1,018.35+11.10
MRPL195.90+13.35

Energy ઈન્ડેક્સ 2 ટકા સુધી વધ્યો

એનર્જી ઈન્ડેક્સમાં સામેલ 28 સ્ક્રિપ્સ પૈકી 22 સ્ક્રિપ્સમાં 8 ટકા સુધીના સુધારા સાથે એનર્જી ઈન્ડેક્સ 2 ટકા સુધી વધ્યો છે. ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટની કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો તેમજ બીપીસીએલની ફંડિંગ યોજના ઉપરાંત રિન્યુએબલ સેગમેન્ટમાં વધતા રોકાણને ધ્યાનમાં લેતાં આજે એનર્જી શેરોની માગ વધી હતી. ઓએનજીસી, IOC, અદાણી ટોટલ ગેસ સહિતના શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

બીએસઈ એસએન્ડપી પીએસયુ ઈન્ડેક્સમાં ટ્રેડેડ 45 સ્ક્રિપ્સમાં સુધારો જ્યારે 9 ઘટાડે ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં હવે ઘટાડો ઘટી રહ્યો છે. માર્કેટ સુધારા તરફ આગળ વધી રહ્યું છે.

હેલ્થકેર, આઈટી-ટેક્નો શેરોમાં ગાબડું

શેરબજારમાં વેચવાલી વચ્ચે આજે હેલ્થકેર, આઈટી અને ટેક્નો શેરોમાં ઘટાડો નોંધાયો છે. Sun Pharmaમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. જ્યારે થેમિસના શેરમાં ખરીદી વધતાં 12.35 ટકા ઉછાળ્યો હતો. આઈટી સેગમેન્ટની ટોચની ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક્ મહિન્દ્રા, કોફોર્જ સહિતની કંપનીઓના શેરોમાં વેચવાલી વધી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: BPCL share price BSE Energy Stocks NSE PSU index SBI share price Sensex nifty50 live stock market analysis Stock market today STOCKS TO WATCH

Post navigation

Previous: IPO Listing: Jana Small Finance Bank આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ
Next: ટ્રસ્ટ ફિનટેકે NSE ઈમર્જ સમક્ષ DRHP રજૂ કર્યું

Related News

NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે

BUSINESSGUJARAT.INSeptember 15, 2026September 15, 2026 0

માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં

BUSINESSGUJARAT.INSeptember 15, 2026September 15, 2026 0

Share Market

  • NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 15, 2026
  • માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 15, 2026
  • PRE MARKET COMENTRY: NIFTY will signal some consolidation in the range of 23,230-23,500
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 15, 2026
  • ભારતીય પરિવારો સલામતી માટે બચત કરવાથી પરિણામો માટે રોકાણ તરફ આગળ વધી રહ્યા છે
    In Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 14, 2026

IPO

  • NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • પ્રાઇમરી માર્કેટ ઝોનઃ NSE સહિત રૂ. 24,600 કરોડના 11 IPO અને 19 કંપનીઓ લિસ્ટિંગ માટે લાઇનમાં
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)નો આકર્ષક IPO તા. 17 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.1700- 1785
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • PRE MARKET COMENTRY: NIFTY will signal some consolidation in the range of 23,230-23,500
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Value Addition Drives August Jewellery Exports as Studded Gold Jewellery Rises 51.22% to US$642.85 Million
    In Business, Entertainment, Fashion, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Midcaps gained 1.72% and Smallcaps gained 2.52% in August: Motilal Oswal Mutual Fund
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે
  • માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં
  • PRE MARKET COMENTRY: NIFTY will signal some consolidation in the range of 23,230-23,500
  • ભારતીય પરિવારો સલામતી માટે બચત કરવાથી પરિણામો માટે રોકાણ તરફ આગળ વધી રહ્યા છે
  • Value Addition Drives August Jewellery Exports as Studded Gold Jewellery Rises 51.22% to US$642.85 Million
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US