અમદાવાદ,16 ફેબ્રુઆરી: એરિસ લાઈફસાયન્સિસ લિમિટેડ જે ભારતની એક અગ્રણી બ્રાન્ડેડ ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કરતી કંપની છે તેણે 31મી ડિસેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા તથા નવ મહિના માટેના પરિણામો જાહેર કર્યાં છે.

નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક તથા 9 મહિના માટેના આર્થિક પર્ફોમન્સ(સંચિત):

Particulars (INR Cr)Q3 FY26Q3 FY25YoY (%)9M FY269M FY25YoY (%)
Revenue from Operations80772711.0%2,3732,1888.4%
       
Gross Profit5845516.1%1,7631,6457.2%
       
EBITDA28225012.7%84776510.7%
EBITDA Margin (%)34.9%34.4% 35.7%34.9% 
       
Adj Profit After Tax (PAT)*1208738.5%38027339.3%
PAT Margin (%)14.9%12.0% 16.0%12.5% 
*Note: Adjusted for an exceptional item (Rs. 17 cr.) in Q3 in conjunction with the New Labour Code  

નાણાંકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને 9 મહિના માટેના મહત્વના આર્થિક મુદ્દાઃ

  • DBF બિઝનેસ દ્વારા નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળા તથા નાણાકીય વર્ષ 2026ના 9 મહિનામાં 10%ની વાર્ષિક ધોરણ આવકમાં વૃદ્ધિ નોંધાવી
  • સંકલિત આવક ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 11% અને નાણાકીય વર્ષ 2026ના 9 મહિના દરમિયાન વાર્ષિક ધોરણે 8.4% વધ્યાં
  • ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંસોલ EBITDA રૂપિયા 282 કરોડ હતું, માર્જીન 34.9% હતુ અને નાણાકીય વર્ષ 2026ના 9 મહિનામાં 35.7 ટકા મર્જીન સાથે રૂપિયા 847 કરોડ હતું.
  • નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એડજસ્ટેડ PAT* રૂપિયા 120 કરોડ હતું, PAT માર્જીન 14.9% હતું. નાણાકીય વર્ષ 2026ના 9 મહિના માટે એડસ્ટેડ PAT*રૂપિયા 380 કરોડ હતું, 16.0% માર્જીન હતું.
  • 30 ડિસેમ્બર 2025ના રોજ ચોખ્ખુ દેવું રૂપિયા 2,270 કરોડ હતું.