businessgujarat

સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 542 પોઇન્ટનો ઉછાળો

Date Open High Low Close 5/01/24 72017 72156.48 71780 72026 8/1/24 72113 72182 71301 71355 9/1/24 71771 72035 71307 71386 10/1/24 71383 71734 71111 71658 11/1/24 71908 71999 71543 71721 12/1/24 72148 72721 71982 72568 અમદાવાદ, 12 જાન્યુઆરીઃ સતત ચોથા દિવસે સુધારાનો ટ્રેન્ડ જાળવી રાખવા સાથે ભારતીય શેરબજારો નવી ઐતિહાસિક ટોચ હાંસલ કરી રહ્યા છે….

Read More

મુથુટ ફિનકોર્પ NCD ઈશ્યૂ દ્રારા રૂ.300 કરોડ એકત્ર કરશે

ત્રિવેન્દ્રમ, 12 જાન્યુઆરી: મુથૂટ પપ્પાચન ગ્રુપ (મુથૂટ બ્લ્યૂ)ની કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડ (Muthoot Fincorp Ltd.)એ સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCDs)ની XVI ટ્રેન્ચ III શ્રેણી અંગે જાહેરાત કરી છે. કંપની રૂ. 1100ની શેલ્ફ મર્યાદાની અંદર ₹300 કરોડ સુધીનું ફંડ એકત્ર કરશે. રૂ. 300 કરોડની ઈશ્યૂ સાઈઝમાં ₹225 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે ત્રીજી ટ્રાન્ચ ઇશ્યુ (Tranche…

Read More

મલ્ટી-બ્રાન્ડ રિટેઇલર ફોનબોક્સ IPO દ્વારા રૂ.20 કરોડ ઊભાં કરશે

રૂ. 10ની મૂળ કિંમત સાથે29,10,000 ઇક્વિટી શેર્સનોફ્રેશ ઇશ્યૂ જાન્યુઆરીના બીજા હિસ્સામાં NSE ઇમર્જઉપર લિસ્ટની યોજના ગુજરાતમાં ફોનબોક્સ,ફોનબુક અનેમાયમોબાઇલ બ્રાન્ડહેઠળ 153 મલ્ટી-બ્રાન્ડરિટેઇલ સ્ટોર્સ IPO ભંડોળનો ઉપયોગરિટેઇલ સ્ટોર નેટવર્કનાવિસ્તરણ, કોર્પોરેટનાસામાન્ય હેતુ, અન્યખર્ચ માટેની યોજના અમદાવાદ, 12 જાન્યુઆરી: ગુજરાતમાં મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે જાન્યુઆરી, 2024માં પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા રૂ. 20 કરોડ ઊભાં…

Read More

Polycab Indiaનો શેર 21% તૂટ્યા બાદ આજે 5 ટકા સુધર્યો, જાણો કારણ

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ પોલિકેબ ઈન્ડિયાનો શેર ગઈકાલે 21 ટકા તૂટ્યા બાદ આજે 4.74 ટકા ઉછાળા સાથે 4061.35ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો છે. આ સુધારા પાછળનું કારણ કંપની મેનેજમેન્ટ દ્વારા ઈનકમ ટેક્સ દ્વારા કરચોરીનો આરોપ મામલે આપવામાં આવેલી સ્પષ્ટતા છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલિકેબ ઈન્ડિયાના 50 સ્થળોએ દરોડા બાદ રૂ. 1000 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી…

Read More

US કમિશને બિટકોઈન ઈટીએફને મંજૂરી આપતાં ETFsના વોલ્યૂમ વધી 4.6 અબજ ડોલર થયા

ભારતીયો અમેરિકી શેરબજારની જેમ સ્થાનિક કે ઈન્ટરનેશનલ બ્રોકર દ્વારા Bitcoin ETFsમાં રોકાણ કરી શકશે અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ક્રિપ્ટો માર્કેટને માન્યતા મામલે વિવાદ વચ્ચે અમેરિકી સિક્યુરિટી એક્સચેન્જ કમિશન (US SEC) દ્વારા ગઈકાલે 12 બિટકોઈન ઈટીએફને મંજૂરી મળતાં આજે લિસ્ટેડ બિટકોઈન ઈટીએફમાં 4.6 અબજ ડોલરના વોલ્યૂમ જોવા મળ્યા હતા. મોટાભાગના રોકાણકારો ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોએ બિટકોઈન, ઈથેરિયમ…

Read More

TCSના શેરમાં 4 ટકા ઉછાળો નોંધાયો, મજબૂત ત્રિમાસિક પરિણામોની અસર, જાણો બ્રોકરેજીસની ટીપ્સ

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)નો શેર આજે 4.22 ટકા ઉછળ્યો છે. ગઈકાલે ટીસીએસ દ્વારા ડિસેમ્બર ત્રિમાસિક માટેના મજબૂત પરિણામો જાહેર થતાં તેમજ ઓર્ડર બુકમાં વૃદ્ધિના પગલે ટીસીએસનો શેર આજે 3893.70ની ટોચે પહોંચ્યો હતો. 10.55 વાગ્યે બીએસઈ ખાતે 3.80 ટકા ઉછાળી 3878 પર ટ્રેડ થઈ રહ્યો હતો. IT સર્વિસ કંપનીએ નબળી…

Read More

STOCKS IN NEWS: INFOSYS, TCS, TARC, Ques Corp, TATA POWER, GHCL

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ટાટા પાવર: કંપનીએ ગુજરાત સરકાર સાથે રૂ. 70000 કરોડના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) ભણસાલી એન્જિનિયરિંગ: કંપનીને 200000 TPA સુધી ABS રેઝિનના વિસ્તરણ માટે પર્યાવરણીય મંજૂરી મળી (POSITIVE) ઈન્ફોસીસ: કંપની રૂ. 280 કરોડમાં ઈન્સેમી હસ્તગત કરશે. FY24 આવક વૃદ્ધિ માર્ગદર્શન 1-2% ના મતદાન વિરુદ્ધ 1.5-2% પર છે (POSITIVE)…

Read More