અમી ઓર્ગેનિક્સે બાબા ફાઈન કેમિકલ્સ (BFC) માં 55% હિસ્સો હસ્તગત કર્યો
સુરત, 24 એપ્રિલ: એડવાન્સ ફાર્માસ્યુટિકલ ઈન્ટરમીડિયેટસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદક અમી ઓર્ગેનિક્સ લિમિટેડે (BSE: 543349, NSE: AMIORG) બાબા ફાઈન કેમિકલ્સમાં 55% હિસ્સો મેળવ્યો છે. જે કસ્ટમ સિન્થેસિસ અને ઇન્ટરમીડિયેટ્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરતી ફાઈન સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની છે. આ હસ્તાંતરણથી અમી ઓર્ગેનિક્સે હાઈ એન્ટ્રી બેરિયર સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. અમી ઓર્ગેનિક્સ રૂ. 68.2…
