businessgujarat

MCX: સોના-ચાંદીના વાયદામાં સીમિત સુધારો, ક્રૂડમાં નરમાઈ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,889 અને નીચામાં રૂ.55,627 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.79 વધી રૂ.55,835ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.44,492 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ: હાજર બજારોમાં વેચવાલી વચ્ચે વાયદા સુસ્ત હતા. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવમાં નરમાઇ  જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્સ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૭૩.૧૦ ખુલી સાંજે ૭૭૦૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૧૪ રૂ. ખુલી ઉંચામાં ૭૮૧૪ તથા નીચામાં ૭૮૧૪ રૂ. થઇ સાંજે ૭૮૧૪ રૂ. બંધ રહ્યા…

Read More

કૉ-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ માટે IRCTC- HDFC BANK વચ્ચે સહયોગ

નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન લિ. (IRCTC) અને HDFC બેંકે કૉ-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવા માટે સહયોગ સાધ્યો છે. IRCTCHDFC બેંક ક્રેડિટ કાર્ડ તરીકે જાણાતા આ નવા લૉન્ચ થયેલા કૉ-બ્રાન્ડેડ કાર્ડનું ફક્ત એક જ વેરિયેન્ટ છે અને તે ફક્તને ફક્ત NPCIના રુપે નેટવર્ક પર જ ઉપલબ્ધ છે. તે IRCTCની ટિકિટ બૂક…

Read More

Adani Groupને સોવરિન વેલ્થ ફંડમાંથી $3 અબજ લોન મળી

નવી દિલ્હીઃ ગૌતમ અદાણી ગ્રૂપ સોવરિન ફંડમાંથી $3 અબજની લોન એકત્ર કરવામાં સફળ થયું છે. અગાઉ એવા અહેવાલો હતા કે બેન્કો ગૌતમ અદાણીને $80 કરોડની લોન આપવા સંમત થઈ છે. ગૌતમ અદાણી આ લોનનો ઉપયોગ અદાણી ગ્રીન એનર્જીના $75 કરોડ બોન્ડની રકમ ચૂકવવા માટે કરી શકે છે. અદાણી ગ્રીન એનર્જીનું આ બોન્ડ સપ્ટેમ્બર 2024માં મેચ્યોર…

Read More

Adani ગ્રૂપના શેરો ઝળક્યાં, 5 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ

Adani Enterprisesમાં બે દિવસમાં 31 ટકા સુધીનો ઉછાળો નોંધાયો અમદાવાદઃ અદાણીની કંપનીઓના શેરોમાં બે માસની મંદી બાદ સુધારાની સંગીન ચાલ જોવા મળી છે. જેમાં ગ્રૂપની10માંથી 5 સ્ક્રીપ્સમાં તેજીની સર્કિટ વાગી છે. જોવા મળી છે. જેના કારણે ગ્રૂપની માર્કેટકેપમાં રૂ. 30 હજાર કરોડનો વધારો થયો છે. ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઈઝિસ 24.5 ટકા ઉછળ્યો છે. અદાણી ટ્રાન્સમિશન,…

Read More

નાણામંત્રી નિર્મલા સીતારમણે PNBના સૌર સંચાલિત મોબાઈલ ATMનું ઉદ્ઘાટન કર્યું

પંજાબ નેશનલ બેંક (PNB) એ ગંગટોકમાં સિક્કિમનું સૌપ્રથમ સૌર સંચાલિત મોબાઇલ ATM રજૂ કર્યું. નિર્મલા સીતારમણે, મુખ્યમંત્રી શ્રી પી.એસ. ગોલે, નાબાર્ડના અધ્યક્ષ શાજી કે વી સાથે PNB ઝોનલ હેડ દુર્ગાપુર પ્રબીર કુમાર તાહ  સહિત મહાનુભાવોની હાજરીમાં મોબાઇલ ATM લોન્ચ કર્યું હતું.

Read More

શેરબજારોમાંથી મંદીનું ઝેર પૂરેપૂરું નિચોવાયું નથી, સ્ટોપલોસ કે સાથ ચલો: NIFTY OUTLOOK: SUPPORT 17226- 17148, RESISTANCE 17411- 17518

અમદાવાદઃ મંગળવારે માર્કેટબ્રેડ્થ ફ્લેટ રહેવા સાથે નિફ્ટી-50એ વધુ 89 પોઇન્ટની નેગેટિવિટી સાથે 17304 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી સતત આઠમાં દિવસે પણ ઘટાડા સાથે બુલિશ રિવર્સલ પેટર્ન- હેમર તેમજ નેગેટિવ નોટ સાથે બંધ સૂચવે છે કે, માર્કેટમાંથી મંદીનું ઝેર હજી પૂરેપૂરું નીચોવાયું નથી. માટે 17100 પોઇન્ટના મજબૂત સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને તેમજ સ્ટોપલોસ સાથે…

Read More