businessgujarat

NSE વર્ષ 2022માં સતત ચોથા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્સ એક્સચેન્જ બન્યું, ઇક્વિટી સેગમેન્ટમાં 3જું સૌથી મોટું વૈશ્વિક એક્સચેન્જ બન્યું

અમદાવાદઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) વર્ષ 2022માં એક વાર ફરી દુનિયાના સૌથી મોટા ડેરિવેટિવ્સ એક્સચેન્જ તરીકે બહાર આવ્યું છે. વળી વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ડબલ્યુએફઇ)એ જાળવેલા આંકડા મુજબ, NSEએ વર્ષ 2022માં ટ્રેડની સંખ્યા (ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુક)ની દ્રષ્ટિએ ઇક્વિટી સેગમેન્ટમાં દુનિયામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના વર્ષમાં પ્રાપ્ત કરેલા 4થા સ્થાનથી એક સ્થાનની…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની શ્રીલંકા સ્થિત બિસ્કિટ બ્રાન્ડ માલિબન સાથે વ્યૂહાત્મક ભાગીદારી

મુંબઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) શ્રીલંકામાં મુખ્ય મથક ધરાવતી માલિબન બિસ્કિટ મેન્યુફેક્ટરીઝ (પ્રાઇવેટ) લિમિટેડ (માલિબન) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. શ્રીલંકામાં હેરિટેજ બ્રાન્ડ અને ઘરગથ્થુ નામ માલિબન એક અગ્રણી બિસ્કીટ ઉત્પાદક છે જે છેલ્લા 70 વર્ષથી બિસ્કીટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ અને શિપિંગ ફાઇનાન્સિંગ જેવા ઉભરતાં ક્ષેત્રોને પ્રોત્સાહન ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે કેન્દ્રિય બજેટમાં આપણા દેશની વૃદ્ધિની આકાંક્ષાઓ અને ભારતની વૃદ્ધિગાથામાં ગિફ્ટ સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકાયો છે. કેન્દ્ર સરકારનો નીતિગત સહયોગ ગિફ્ટ સિટીના ઝડપી વિકાસને ચોક્કસપણે બળ આપશે, જેના પરિણામે તે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે વાઇબ્રન્ટ ગ્લોબલ…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

એનર્જી  ટ્રાન્ઝીશન માટે રૂ. 35,000 કરોડની ફાળવણી  પ્રશાંત રૂઇયા, ડિરેક્ટર, એસ્સાર કેપિટલ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીકાર્બનાઇઝ્ડ એનર્જી વ્યવસ્થા તંત્રનાં નિર્માણ પર ફોકસ અને ફાળવણી કેન્દ્રીય બજેટનું મુખ્ય પાસુ છે, જેને કારણે ભારતનું ભાવિ સલામત થશે. એનર્જી  ટ્રાન્ઝીશન માટે રૂ. 35,000 કરોડની ફાળવણી અને 5 MMT હાઇડ્રોજનનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક  દેશનાં ખૂણે ખૂણે નવી માંગ ઊભી કરશે…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

બજેટ હાલ ચાલી રહેલા આર્થિક સુધારાઓને અનુરૂપ રાજીવ ગાંધી, સીઈઓ અને એમડી, હેસ્ટર બાયોસાયન્સિસ એકંદરે બજેટ હાલ ચાલી રહેલા આર્થિક સુધારાઓને અનુરૂપ છે. મધ્યમ વર્ગ પાસે ખર્ચવા માટે વધુ આવક રહેશે જેનાથી તેઓ વધુ ખર્ચ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો પ્રસ્તાવિત ખર્ચ વૃદ્ધિને આગળ વધારશે. ગુણાત્મક રીતે, બજેટમાં હજુ પણ ઘણી જાહેરાતો છે, જે સુધારાઓ તરફ સરકારના…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

બજેટથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે વેદાંતા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલ આ બજેટ અત્યાર સુધીના શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક બજેટ છે, જે ખરાં અર્થમાં સર્વસમાવેશક છે અને સમાજના દરેક વર્ગની આકાંક્ષાઓ પૂરી કરે છે. આ ભારતની વિકાસગાથાના પ્રેરકબળો તરીકે ભારતના 1.4 અબજ લોકોની સક્ષમતા છે. હું લાંબા ગાળાના વિઝન માટે પ્રધાનમંત્રી અને નાણાં મંત્રીને અભિનંદન…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી અભીક બરુઆ  સતત વધતા જઈ રહેલા વૈશ્વિક જોખમો અને ખાનગી કેપેક્સ સાઇકલમાં નજીવી રીકવરીને ધ્યાન પર લેતાં આ બજેટમાં એ વાતને માન્યતા આપવામાં આવી છે કે તેણે અર્થતંત્રમાં રોકાણોને વધારવા માટે અગ્રણી ભૂમિકા ભજવવી પડશે. વર્ષ 2023-2024ની મૂડીગત ખર્ચજોગવાઈને વધારીને રૂ. 10 લાખ કરોડ કરવામાં આવી છે, જે સાલ-દર-સાલ 33%નો વધારો…

Read More

BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS

બજેટ સ્પેશિયાલિટી કેમિકલ્સની નિકાસને પ્રોત્સાહન આપશે. આનંદ દેસાઇ, મેનેજિંગ ડાયરેક્ટર, અનુપમ રસાયણ લિમિટેડ કેન્દ્રિય બજેટ 2023-24માં સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જેમાં માળખાકીય વિકાસ, ગ્રીન એનર્જી, યુવાશક્તિ અને નાણાકીય ક્ષેત્રોને મજબૂત કરવા વગેરે સામેલ છે. તે ભારતીય અર્થતંત્રને વ્યાપક સ્થિરતા પ્રદાન કરશે. આ વર્ષના બજેટમાં અમૃતકાળના પાયાની રચના અને બ્લૂપ્રિન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે ભારતને આઝાદીના 100…

Read More