businessgujarat

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં અમુક ચોક્કસ કોમોડિટીમાં લેવાલી જોવા મળી હતી તેથી કૄષિ કોમોડિટીનાં વાયદા બેતરફી રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૫૮.૧૦ ખુલી સાંજે ૮૨૨૪.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૯૦રૂ. ખુલી ઉંચામાં ૮૧૯૦ તથા નીચામાં ૮૧૯૦રૂ. થઇ સાંજે ૮૧૯૦રૂ….

Read More

MCX: સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી ઘટાડો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 84,003 સોદાઓમાં કુલ રૂ.4,997.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,865ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,000 અને નીચામાં રૂ.57,676 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.381 ઘટી રૂ.57,733ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની…

Read More

TATA Powerનો Q3 ચોખ્ખો નફો સતત 13માં ત્રિમાસિકમાં વધ્યો, આ વર્ષે 91 ટકા ગ્રોથ

મુંબઈ: Tata Power (NSE,BSE: TATAPOWER)નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 91 ટકા વધ્યો છે. કંપનીએ ગતવર્ષે સમાનગાળામાં રૂ. 552 કરોડના નફા સામે આ વર્ષે રૂ. 1052 કરોડનો નફો નોંધાવ્યો છે. જે સતત 13માં ત્રિમાસિકમાં નફામાં વૃદ્ધિ દર્શાવે છે. રિન્યુએબલ્સમાં ક્ષમતા વધારા અને તમામ વ્યવસાયોમાં બહેતર પ્રદર્શનને કારણે તાતા પાવરની કોન્સોલિડેટેડ EBITDA 53 ટકા વધી રૂ….

Read More

SBIનો ત્રિમાસિક Q3 નફો 69 ટકા વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે, આવકો 24 ટકા વધી

નવી દિલ્હી­: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નો 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 68.5 ટકા વધી રૂ. 14,205.34 કરોડ નોંધાયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક ચોખ્ખો નફો છે. રૂ. 13500 કરોડના અંદાજ કરતાં વધ્યો છે. ગત વર્ષે બેન્કે રૂ. 8431.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. SBIની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) 24 ટકા…

Read More

શેરા એનર્જીનો SME IPO 7 ફેબ્રુઆરીએ, પ્રાઇસબેન્ડઃ રૂ. 55-57

અમદાવાદઃ વાઇન્ડિંગ વાયર્સ અને નોન ફેરસ મેટલ્સમાંથી વાઇન્ડિંગ વાયર્સ, વાયર રોડ્સ, કોપર અને બ્રાસ ટ્યુબ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી શેરા એનર્જીનો IPO તા. 7 ફેબ્રુઆરીના રોજ ખુલી રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 55-57ની પ્રાઇસ બેન્ડ સાથએના કુલ 6,176,000 શેર્સના SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 9 ફેબ્રુઆરીના રોજ બંધ…

Read More

GHCLનો કચ્છમાં રૂ. 4000 કરોડના રોકાણ સાથે સોડાએશ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ (વીજીજીએસ) 2017 દરમિયાન ગુજરાત સરકાર સાથે થયેલા એમઓયુને અનુરૂપ રહીને જીએચસીએલે સોડા એશની 0.5 MTPAની અત્યાધુનિક ઉત્પાદનક્ષમતાને સ્થાપિત કરવા માટે રૂ. 4000 કરોડની ખર્ચજોગવાઈ ધરાવતા એક મહત્વાકાંક્ષી ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. GHCL કાર્બન ન્યુટ્રાલિટી પર ધ્યાન કેન્દ્રીત કરી અને પર્યાવરણને અનુરૂપ ઊર્જા સંસાધનોનું અન્વેષણ કરીને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતો…

Read More

Result Calendar 03.02.2023 at a Glance

AARTIIND, ABAN, BANKBARODA, CLNINDIA, DHANUKA, DALMIASUG, DIVISLAB, ELGIEQUIP, EMAMILTD, ENGINERSIN, GENUSPOWER, GABRIEL, INTELLECT, INDIACEM, INDIGO, IONEXCHANG, ITC, JAMNAAUTO, JKTYRE, JUBLPHARMA, KRBL, KANSAINER, LAKSHMIMIL, M&MFIN, MANAPPURAM, MARICO, MEDPLUS, MAXVIL, NURECA, ORIENTPPR, PAYTM, PRAJIND, PFS, QUESS, SBIN, SCI, SINTEX, SUMICHEM, STARCEMENT, SUTLEJTEX, TATAPOWER, THYROCARE, TVTODAY, THEMISMED, TIINDIA, VAKRANGEE, ZYDUSLIFE BANKBARODA YoY: Net Profit expected to be seen…

Read More