businessgujarat

Gautam Adani વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાંથી બહાર, આજે ફરી 3 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ

નવી દિલ્હી અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વેચવાલીથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટુ ગાબડું પડ્યું છે. પરિણામે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાનેથી સીધા 11માં નંબરે પહોંચ્યા છે. વિશ્વના ટોચના ધનિકોમાં બર્નાડ પ્રથમ ક્રમે, એલન મસ્ક બીજા ક્રમે અને એમેઝોનના જેફ બેઝોસ ત્રીજા…

Read More

Q3 Results: Larsen & Toubroનો ચોખ્ખો નફો 24 ટકા અને આવકો 17 ટકા વધી

અમદાવાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કાર્યરત ટોચની લાર્સન એન્ડ ટુબ્રો (Larsen & Toubro)એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં મજબૂત પરિણામો આપ્યા છે. કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2553 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષ કરતાં 24 ટકા વધ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 2054.74 કરોડ હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સેગમેન્ટમાં સુધારેલા અમલીકરણ અને IT&TS પોર્ટફોલિયોમાં સતત ગ્રોથના પગલે…

Read More

Adani Enterprisesના FPOમાં અબુધાબીની IHC રૂ. 3,200 કરોડનું રોકાણ કરશે

અબુ ધાબી IHCએ યુરોપ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના બજારોમાં વર્ષ 2023 પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રીતે પોતાના રોકાણને વધારવા અને ડાઇવર્સિફાઈ કરવાનું જાળવી રાખવા વર્ષનું પ્રથમ રોકાણ કરવાની જાહેરાત કરી છે. ડાઇવર્સિફાઇડ અબુ ધાબી સ્થિત ગ્રૂપ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (ADX: IHC) Adani Enterprisesના એફપીઓમાં રૂ. 3200 કરોડનું રોકાણ કરશે. આઈએચસીએ…

Read More

Q3 Results: Anupam Rasayanની આવકો 43 ટકા અને નફો 44 ટકા વધ્યા

સુરતઃ ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલ્ટી કેમિકલ કંપની પૈકીની એક અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (BSE- 543275, NSE- ANURAS, ISIN: INE930P01018)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. Anupam Rasayanની કુલ આવકો ડિસેમ્બર ત્રિમાસિકમાં 43 ટકા વધી રૂ. 388.8 કરોડ થઈ છે. જે ગતવર્ષે 271.1 કરોડ હતી. કંપનીનો…

Read More

ADANI ENTER.નો FPO પ્રથમ દિવસે 0.01 ગણો ભરાયો

અમદાવાદઃ અનેક વિવાદોના વંટોળ અને ભારતીય શેરબજારોમાં ટી+1 સેટલમેન્ટના તરખાટ વચ્ચે એક તરફ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની મૂડીમાંથી રૂ. 12 લાખ કરોડ ધોવાયા છે. ત્યારે બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓને પ્રથમ દિવસે ધાર્યા કરતાં નબળો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે ઇશ્યૂ 0.01 ગણો એટલેકે 1 ટકા ભરાયો હતો. બીએસઇના સાંજના પાંચ વાગ્યા સુધીના ડેટા અનુસાર રિટેલ…

Read More

Vedanta Q3 result: નફો 41 ટકા ઘટી 2464 કરોડ, રૂ. 12.5 ડિવિડન્ડ

નવી દિલ્હી: વેદાંતા લિ. (Vedanta Ltd.)નો 31 ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો 40.81 ટકા ઘટ્યો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,164 કરોડ સામે આ વર્ષે રૂ. 2,464 કરોડ નોંધાયો હતો. આવક 0.01 ટકા ઘટીને રૂ. 33,691 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 33,697…

Read More

T+1 સેટલમેન્ટનો તરખાટ સેન્સેક્સ 874 પોઇન્ટ ધ્વસ્તઃ 60000ની સપાટી તોડી

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સેબીએ ઝડપી ટ્રેડિંગ સેટલમેન્ટ સાયકલ T+1 સેટલમેન્ટનો તા. 27 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યો છે. તેના પગલે લાર્જ- બ્લૂચીપ કંપનીઓ સહિત હેવી ટ્રેડિંગ એક્ટિવિટી ધરાવતી સ્ક્રીપ્સ જેવી કે,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd), ટીસીએસ (TCS)થી માંડી અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) જેવી બ્લૂચીપ અને લાર્જકેપ કંપનીઓમાં બે દિવસના સેટલમેન્ટને બદલે ઓરિજનલ ટ્રાન્જેક્શનના એક દિવસમાં…

Read More

દર 5માંથી 1 પોલિસી ખરીદનાર ગ્રાહકને મૂળભૂત શરતોની ખબર જ નથી હોતી….!!

મુંબઈ: ઇન્સ્યોરન્સ સેક્ટર સંબંધિત એક સર્વેમાં ચોંકાવનારા તારણો આવ્યા છે. તે પૈકી મુખ્ય તારણ એવું આવ્યું છે કે ભારતમાં વીમા પોલિસી ખરીદનારા પ્રત્યેક 5માંથી 1 પોલિસી ધારકને વીમા પોલિસીની મૂળભૂત શરતો અંગે કોઇ જ પ્રકારની જાણકારી હોતી નથી. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સએ તેના ભારતમાં વીમા સાક્ષરતાની ગુણવત્તા અહેવાલના તારણો પ્રકાશિત કર્યા છે. ભારતમાં વીમાની પહોંચ…

Read More