businessgujarat

NIFTY OUTLOOK: SUPPORT 17486- 17362, RESISTANCE 17694- 17778

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ ડલ સ્ટાર્ટ પછી બાઉન્સબેકની સ્થિતિ નોંધાવી હતી. જેમાં 17446- 17654 પોઇન્ટના લેવલ્સની સફર જોવા મળી હતી. પરંતુ પાછળથી ઇન્ડેક્સ ફરી સાંકડી રેન્જમાં સંકડાયેલો રહ્યો છેલ્લે 6 પોઇન્ટના લોસ સાથે 17610 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સંપુર્ણપણે સાવચેતીનું જ ગણવું રહ્યું. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીનો ટ્રેન્ડ…

Read More

Venus Pipesનો ચોખ્ખો નફો 42 ટકા વધ્યો

ધાનેટી, ગુજરાતઃ ભારતના અગ્રણી સ્ટેનલેસ-સ્ટીલ પાઈપો અને ટ્યુબ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક કંપની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ (Venus Pipes And Tubes Ltd.)એ 31મી ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. પરિણામોના પગલે શેર ફ્લેટ બંધ રહ્યો હતો. વિનસ પાઈપ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 11.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો…

Read More

રિટેલ ધિરાણ બજારમાં અગ્રણી ઉપભોક્તા તરીકે યુવા ઋણધારકોનું વર્ચસ્વ

મુંબઈઃ ટ્રાન્સયુનિયન સિબિલ ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ) રિપોર્ટના તારણો મુજબ, સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ધિરાણની માગ ઊંચી જળવાઈ રહી હતી, જેની સાથે ઓરિજિનેશન્સમાં સંબંધિત વધારો થયો છે. ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કે, 18થી 30 વર્ષની વયજૂથમાં ઉપભોક્તાઓ રિટેલ ધિરાણની પૂછપરછમાં 43 ટકા હિસ્સો ધરાવતા હતા, જે…

Read More

અદાણી ગ્રૂપમાં બેન્કોના એક્સપોઝર અંગે RBIએ સ્ટેટસ રિપોર્ટ્સ મગાવ્યા

અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અદાણી જૂથની કંપનીઓમાં બેંકોના એક્સપોઝરની વિગતો શોધી રહી છે અને આ લોનની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. RBI એ અદાણી જૂથને ધિરાણ આપતી કેટલીક મોટી બેંકો સાથે પહેલેથી જ સંપર્ક સાધ્યો છે અને એક્સપોઝરની વિગતો ચકાસવા માટે ધિરાણકર્તાઓ સાથે સંપર્કમાં હોવાનું મનાય છે….

Read More

GHCLનો ચોખ્ખો નફો 62 ટકા વધ્યો, આવકો 28 ટકા વધી

અમદાવાદઃ જીએચસીએલ એ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 62 ટકા વૃદ્ધિ સાથે રૂ. 248 કરોડ (રૂ. 153 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની ચોખ્ખી આવકો 28 ટકા વધી રૂ. 1289 કરોડ (રૂ. 1006 કરોડ) થઇ છે. કંપનીનો EBIDTA 50 ટકા વધી રૂ. 376 કરોડ (રૂ. 251 કરોડ) નોંધાવ્યા છે. કંપનીના ઇનઓર્ગેનિક કેમિકલ ડિવિઝનની…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડે ‘એક્સિસ બિઝનેસ સાઇકલ્સ ફન્ડ’ લોંચ કર્યું

મુંબઇ: એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડે નવી ફન્ડ ઓફર (એનએફઓ)-એક્સિસ બિઝનેસ સાઇકલ્સ ફન્ડના લોંચની જાહેરાત કરી છે, જે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે અને બિઝનેસ સાઇકલ્સ આધારિત ઇન્વેસ્ટિંગ થીમનું પાલન કરે છે. આ એનએફઓ 2 ફેબ્રુઆરી, 2023નાં રોજ ખૂલે છે અને 16 ફેબ્રુઆરી, 2023નાં રોજ પૂરો થશે. સ્કીમનું સંચાલન આશિષ નાઇક કરશે. નવું ફન્ડ નિફ્ટી 500 TRIને…

Read More