businessgujarat

કેઇન્સ ટેક્નોલોજીનો આઇપીઓ તા. 10 નવેમ્બરે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 559- 587

Kaynes Technology IPO વિગત ઇશ્યૂ ખૂલશે 10 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 14 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ 559- 587 લોટ સાઇઝ 25 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 857.82 કરોડ ફ્રેશ ઇશ્યૂ સાઇઝ રૂ. 530 કરોડ ઓફર ફોર સેલ રૂ. 327.82 કરોડ લિસ્ટિંગઃ બીએસઇ, એનએસઇ અમદાવાદ:  એન્ડ-ટુ-એન્ડ IoT સોલ્યુશન આધારિત ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લેયર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન…

Read More

CORPORATE/ BUSINESS NEWS

Paytmની Q2 આવક 76% વધી ₹1,914 કરોડ, ESOP પહેલાં EBITDA yoy 61% સુધર્યો અમદાવાદઃ ભારતની અગ્રણી ડિજિટલ ચૂકવણી અને નાણાકીય સેવાઓ કંપની અને અગ્રણી મોબાઇલ અને QR ચૂકવણી સેવા પ્રદાન કરતી Paytmએ તેના Q2FY23 નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેની વેબસાઇટ ઉપર મૂકેલી માહિતી અનુસાર આવકમાં વાર્ષિક ધોરણે 76% (YoY) વૃદ્ધિ નોંધાવી રૂ. 1,914…

Read More

ઈથેરિયમ પ્રોજેક્ટના પ્રૂફ-ઓફ-સ્ટેકમાં મર્જર દરમિયાન 12 લાખ ડોલરનું મસ મોટું કૌંભાંડ

કૌભાંડીઓ 12 લાખ ડોલરના ઇથેરિયમ ચોરી ગયા, કૌભાંડોની ભરમાર વચ્ચે ક્રિપ્ટો કરન્સીની વિશ્વસનીયતા ઉપર ઊઠતાં સવાલ અમદાવાદઃ ઈથેરિયમની બ્લોકચેન ટેક્નોલોજીને વધુ ઝડપી અને સરળ બનાવવાની સાથે તેની વીજ વપરાશની ક્ષમતામાં ઘટાડો કરવા ઈથેરિયમના નેટવર્કને અપગ્રેડ કરવામાં આવ્યુ હતું. ઈથેરિયમની બ્લોકચેન ટેક્નોલોજી પ્રૂફ ઓફ વર્ક (POW)માંથી પ્રૂફ ઓફ સ્ટેક (POS)માં મર્જ કરવામાં આવી હતી. પરંતુ આ મર્જર…

Read More

સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડઃ SBI, Reliance, BOI, BOBના શેર ટ્રેન્ડમાં, સેન્સેક્સ 235 પોઇન્ટ પ્લસ

નિફ્ટીએ સોમવારે 18200નું પ્રથમ હર્ડલ ક્રોસ કર્યું, એફપીઆઇ સતત લેવાલ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત તેજીના ટોન સાથે થવા સાથે સેન્સેક્સ 234.79 પોઇન્ટના સુધારા સાથે 61185.15 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 18 સ્ક્રીપ્સમાં આજે સંગીન સુધારો રહ્યો હતો. તે પૈકી બેન્ક શેર્સમાં આજે બૂમ-બૂમની સ્થિતિ રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ…

Read More

COMMODITIES TECHNICAL OUTLOOK

Gold LBMA Spot શરૂઆતમાં ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. પરંતુ 1640 ડોલર સુધી ઘટે તેવી શક્યતા ઓછી છે. જો 1610 ડોલરની સપાટી તૂટે તો તેમાં મોટા ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. Silver LBMA Spot 20 ડોલરની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા મજબૂત ગણવી. પરંતુ 18.80 ડોલરની સપાટી નીચે તેજીના વેપારથી દૂર રહેવા સલાહ મળી…

Read More

CORPORATE/ BUSINESS NEWS

વિષ્ણુ કેમિકલ્સે Q2FY23માટે PATમાં 111%ની વૃદ્ધિ નોંધાવી અમદાવાદઃ હાઇ-પર્ફોર્મન્સ સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરતી કંપની વિષ્ણુ કેમિકલ્સ લિમિટેડે 30સપ્ટેમ્બર 2022ના અંતે પૂરા થતા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક સમયગાળા માટે આવકમાં મજબૂત વૃદ્ધિ જાહેર કરી છે. કન્સોલિડેટેડ બિઝનેસ Q2-FY23 vs Q2-FY22 (Y-o-Yધોરણે) કુલ આવક રૂ. 242 કરોડથી 55 ટકા વધીને રૂ. 375 કરોડ થઇ. કરવેરા બાદનો નફો (PAT)રૂ….

Read More

ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 450- 474

ઇશ્યૂની મહત્વની સંભવિત તારીખો ઇવેન્ટ સંભવિત તારીખ ઇશ્યૂ ખૂલશે 9 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 11 નવેમ્બર એલોટમેન્ટ 16 નવેમ્બર રિફંડ 17 નવેમ્બર ડિમેટ શેર્સ ક્રેડિટ 18 નવેમ્બર લિસ્ટિંગ 21 નવેમ્બર અમદાવાદ, 05 નવેમ્બર, 2022: ચેન્નાઇ સ્થિત નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ તા. 9 નવેમ્બરના રોજ રૂ. 1960 કરોડ એકત્ર કરવા માટે આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી…

Read More

INOX ગ્રીન એનર્જી IPO 11 નવેમ્બરે ખૂલશે

IPOની મહત્વની ઇવેન્ટ્સની સંભવિત તારીખો ઇશ્યૂ ખૂલશે 11 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 15 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 ઇશ્યૂ સાઇઝ રૂ. 740 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 370 કરોડ ઓફર ફોર સેલ રૂ. 370 કરોડ ઇશ્યૂનો પ્રકાર બુક બિલ્ડિંગ IPO લિસ્ટિંગ BSE, NSE એલોટમેન્ટ 18 નવેમ્બર રિફંડ 21 નવેમ્બર ડિમેટમાં શેર જમા થશે 22 નવેમ્બર લિસ્ટિંગ…

Read More