businessgujarat

IPO: રિટેલ પોર્શનમાં આર્કિયન કેમિકલ 95 ટકા, 5 સ્ટાર બિઝનેસ 3 ટકા ભરાયો

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે આઇપીઓની સંખ્યાનો પ્રવાહ વધી રહ્યો છે. તેમ તેમ ઇન્વસ્ટર્સના નાણાનો ફ્લો ઘટી રહ્યો હોવાનું જણાય છે. પ્રાઈમરી માર્કેટમાં આજે બે આઈપીઓ ખૂલ્યા છે તે પૈકી દક્ષિણ ભારતની એક એનબીએફસી અને સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટની કંપનીઓ આઈપીઓ માર્કેટમાંથી રૂ. 3422 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. જો કે, પ્રથમ દિવસે બંને આઈપીઓને…

Read More

વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લાર્જ કેપ ફંડ લોન્ચ

મુંબઇ: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે ન્યુ ફંડ ઓફર (એનએફઓ) –કેપિટલ લાર્જ કેપ ફંડ લોન્ચ કર્યું છે. એનએફઓ 10-24 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. તે એક ઓપન એન્ડેડ ઇક્વીટી સ્કીમ છે જે મુખ્યત્વે લાર્જ-કેપ શેરમાં રોકાણ કરે છે. મોટે ભાગે 80% જેટલી ફાળવણી લાર્જ કેપ્સ તરફ રહેશે અને ફંડ BSE100TRI વિરુદ્ધ એક માપદંડ રહેશે. કુલ બજાર મૂડીકરણની…

Read More

સતત બીજા મહિને 50 હજારથી વધુ ઈ-સ્કૂટર વેચાયાઃ Windmill Capital

બેંગ્લોર: પેટ્રોલ-ડીઝલના વાહનો કરતાં સસ્તા તેમજ ઈ-મોબિલિટી માટે સરકારના વિવિધ પ્રોત્સાહનોનો લાભ લેતાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ઈલેક્ટ્રિક ફોર વ્હિલરના વેચાણો 268 ટકા અને ઈ-સ્કૂટર,ઈ-બાઈકના વેચાણો 404 ટકા સુધી વધ્યા છે. લો બેઝની પણ ઈફેક્ટ જોવા મળી છે. સ્મોલકેસ ટેક્નોલોજીસ પ્રા.લિની પેટા કંપની વિન્ડમીલ કેપિટલના રિપોર્ટ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

MCXના ચેરમેન તરીકે ડૉ. હર્ષ કુમાર ભાનવાલાની નિમણૂંક મુંબઈઃ સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટસ (રેગ્યુલેશન) (સ્ટોક એક્સચેન્જિસ એન્ડ ક્લિયરિંગ કોર્પોરેશન્સ) રેગ્યુલન્સ 2018ની જોગવાઇઓની શરતે ડૉ. હર્ષકુમાર ભાનવાલાની MCXના ગવર્નિંગ બોર્ડના ચેરમેન તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. ભાનવાલા નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)માં મે 2020 સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ (આઇઆઇએફસીએલ)ના ચેરમેન કમ મેનેજમેન્ટ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

નિહોન કોહડેન (મેટ સિટી) હરિયાણા ખાતે સૌથી મોટી ઉત્પાદન સુવિધા સ્થાપશે ગુરુગ્રામ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી),  હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. MET સિટી જાપાન ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ (JIT) છે અને તેની સંકલિત ઔદ્યોગિક ટાઉનશિપમાં ચાર અગ્રણી જાપાનીઝ કંપનીઓ ધરાવે છે. નિહોન…

Read More

આધુનિક ખેડૂતોઃ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે, ગુજરાત 7માં ક્રમેઃ ટ્રેક્ટર જંકશન

ટેક પ્લેટફોર્મ, ઈન્ટરનેટ ખેડૂતો માટે માહિતીના પ્રાથમિક સ્ત્રોત તરીકે રેડિયોનું સ્થાન લે છે જયપુર: ટ્રેક્ટર જંક્શન – ખેડૂતો માટે ભારતનું અગ્રણી ડિજિટલ માર્કેટપ્લેસ એ પ્રદેશ દ્વારા સૌથી અદ્યતન ખેડૂતો પર એક પ્રેસનોટ બહાર પાડી છે. આ પ્રેસનોટ ભારતીય ખેડૂતો વિશે વાત કરે છે અને તેઓ કેવી રીતે નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે, તેમની કૃષિ કુશળતાને…

Read More

પ્રાઇમરી માર્કેટ ટાઇમ ટેબલ

Security Start End Price FV IssueType FIVE STAR BUSINESS FINANCE 09-11-2022 11-11-2022 450.00 – 474.00 1.00 Book Building ARCHEAN CHEMICAL INDUSTRIES 09-11-2022 11-11-2022 386.00 – 407.00 2.00 Book Building KAYNES TECHNOLOGY INDIA 10-11-2022 14-11-2022 559.00 – 587.00 10.00 Book Building INOX GREEN ENERGY 11-11-2022 15-11-2022 61 – 65 10 Book Building MARKSANS* 15-07-2022 14-01-2023 60.00…

Read More