businessgujarat

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર-26 ડેટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ

બેન્ચમાર્ક Nifty SDL સપ્ટેમ્બર-26 ઇન્ડેક્સ બેન્ચમાર્ક અપેક્ષિત મેચ્યોરિટી તારીખ 30 સપ્ટેમ્બર, 2026 ઇશ્યૂઅર્સની સંખ્યા 15 એસડીએલ ઇશ્યૂઅર્સ એનએફઓની તારીખ 04 નવેમ્બરથી 16 નવેમ્બર,22 લઘુતમ રોકાણ રૂ. 5000 અને રૂ.1/-ના ગુણાંક ફંડ મેનેજર આદિત્ય પગારિયા એક્ઝિટ લોડ નીલ મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડએ તેની નવી ફંડ ઓફર – એક્સિસ નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર 2026 ડેટ ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત…

Read More

10 બેન્ક SHARES વર્ષની ટોચે, નેટ એસેટ ક્વોલિટી અને લોન ગ્રોથમાં વધારો

અમદાવાદ: ભારતીય શેરબજારોમાં શરૂ થયેલી ધીમી સુધારાની ચાલમાં 10 બેન્કોના શેર વર્ષની ટોચે પહોંચ્યા છે. એસબીઆઈ, બેન્ક ઓફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, મહારાષ્ટ્ર બેન્ક, સાઉથ બેન્ક, યુનિયન બેન્ક, યુકો બેન્ક, ડીસીબી બેન્ક, ફેડરલ બેન્ક, અને કર્ણાટક બેન્કના શેર્સમાં સંગીન સુધારા સાથે વર્ષની ટોચ જોવા મળી છે. આરબીઆઈ દ્વારા બેન્કો અને ફાઈનાન્સ સેક્ટરની લિક્વિડિટીમાં વધારો કરવા લેવામાં…

Read More

CORPORATE/ BUSINESS NEWS

કિસાનધને 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કરી અમદાવાદ : મલ્ટી એસેટ એગ્રી ફાઇનાન્સ એનબીએફસી અને એસએલસીએમ ગ્રૂપની પેટા કંપની કિસાનધને તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનરશીપ લેન્ડિંગ પ્રોગ્રામ દ્વારા 9600થી વધુ મહિલા લોન લાભાર્થીઓને ઓન-બોર્ડ કર્યાં છે તથા તેમની વચ્ચે 413.40 મિલિયનથી વધુની લોનનું વિતરણ કર્યું છે. એસએલસીએમ ગ્રૂપના સીઇઓ સંદીપ સભ્રવાલે જણાવ્યું હતું કે, અમારી…

Read More

ડોલર સામે રૂપિયો 85 થવાની દહેશત, ડોલર સામે ફોરવર્ડ પ્રિમિયમ દાયકાના તળિયે

નવી દિલ્હી: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 75 બેઝિસ પોઈન્ટનો વધારો થતાં ડોલર સતત નવી ટોચે પહોંચી રહ્યો છે. જેની સામે રૂપિયાનું ફોરવર્ડ પ્રિમિયમ સતત ઘટી દાયકાના તળિયે પહોંચ્યું છે. જેને ધ્યાનમાં રાખતા આયાતકારો આગામી છ માસ માટે હેજમાં વધારો કરી શકે છે. ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળાને કારણે આ વર્ષે USD/INR ફોરવર્ડ પ્રીમિયમમાં ઘટાડો થયો છે….

Read More

NIFTY OUTLOK: SUPPORT 17973- 17892, RESISTANCE 18120- 18187

NIFTY 18053 BANK NIFTY 41298 IN FOCUS S-1 17973 S-1 40919 KALPATPOWR S-2 17892 S-2 40540 BIOCON R-1 18120 R-1 41578 TRENT R-2 18187 R-2 41857 SRTRANSFIN ગુરુવારે નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ પછી સુધારાની ચાલ દર્શાવી હતી. પરંતુ પાછળથી સતત ઘટાડાની ચાલમાં છેલ્લે 30 પોઇન્ટ ઘટી 18053 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે…

Read More

ઇલેક્ટ્રીક વ્હિકલ્સ રજિસ્ટ્રેશનમાં 2022માં 125 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સનું રજિસ્ટ્રેશન બમણાંથી પણ વધુ વધ્યું છે. ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સ કે જેમાં લાઇટ, મિડિયમ અને હેવી વ્હીકલ્સ જેવાં કે, મોટર કાર્સ અને બસનું રજિસ્ટ્રેશન સતત વધી રહ્યું છે.જે દર્શાવે છે કે, ભારતમાં ઇલેક્ટ્રીક વ્હીકલ્સનો વપરાશ ધીરે ધીરે વધી રહ્યો છે. રજિસ્ટ્રેશન કેલેન્ડર વર્ષ…

Read More

આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 386- 407

ઇશ્યૂ ખૂલશે 9 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 11 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 386- 407 લોટ સાઇઝ 36 અને તેના ગુણાંકમાં ઇશ્યૂ સાઇઝ 35928870 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 805 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપની પ્રમોટર્સ કેમિકાસ સ્પે. LLP, રવિ પેન્ડુરથી, રણજિત પેન્ડુરથી અમદાવાદ: આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ACIL) તા. 9 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 2ની…

Read More

BIKAJI FOODS, GLOBAL HEALTHના IPOને પ્રથમ દિવસે સુસ્ત પ્રતિસાદ, FUSION MICRO બીજા દિવસે પણ 0.29%જ ભરાયો

અમદાવાદઃ ગુરુવારે ખૂલેલા Bikaji Health અને Global foodsના IPOને પ્રથમ દિવસે સુસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. બીકાજી ફુડ્સનો આઇપીઓ કુલ 0.67 ગણો ભરાયો હતો. જોકે, રિટેલ પોર્શન 1.10 ટકા ભરાઇ ગયો હતો. જ્યારે ગ્લોબલ ફુડ્સ કુલ 0.26 ટકા જ ભરાવા સાથે રિટેલ પોર્શન માંડ 0.12 ટકા જ ભરાયો હતો. ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સનો આઇપીઓ બીજા દિવસના અંતે…

Read More