businessgujarat

HDFC મ્યુચ્યુઅલ ફંડે NIFTY IT ETF અને NIFTY પ્રાઇવેટ બેન્ક ETF લોન્ચ કર્યા

મુંબઇઃ HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)એ HDFC નિફ્ટી IT ETF અને HDFC નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF એમ બે એનએફઓ લોન્ચ કર્યા છે. આ ફંડ્સ વધતી જતી IT અને ખાનગી બેન્ક સ્પેસમાં એક્સપોઝર મેળવવાની સરળ રીત પ્રદાન કરે છે. જે 28 ઓક્ટોબરે શરૂ થશે અને 9 નવેમ્બરે બંધ થશે.HDFC નિફ્ટી IT ETF ટોચની IT કંપનીઓ દ્વારા…

Read More

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સેન્સેક્સ 70 પોઇન્ટ ડાઉન

અમદાવાદઃ BSE SENSEX આજે સવારે 394 પોઇન્ટના ગેપડાઉન સાથે ખુલી શરૂઆતી સુધારામાં 88 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ તે સુધારો છેતરામણો સાબિત થયો હતો. યુએસ ફેડે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હોવાની અસરે એક તબક્કે 421 પોઇન્ટ તૂટ્યા બાદ સેન્સેક્સ છેલ્લે 69.68 પોઇન્ટના ઘટાડા સાથે 60836.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 30.15…

Read More

NYKAAની 1 શેરે 5 બોનસ જાહેરાત છતાં શેર 2.23% તૂટ્યો

મુંબઇઃ ઓનલાઈન ફેશન રિટેલર નાયકાની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures Limited (Nykaa) એક શેરદીઠ પાંચ શેર બોનસ ફાળવશે. તદુપરાંત નવા એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન્સ (ESOP) અને એમ્પ્લોઇ સ્ટોક યુનિટ પ્લાન (RSU) જારી કરવાની પણ શેરધારકોએ કંપનીને મંજૂરી આપી છે. જોકે, કંપનીની આ જાહેરાત પણ રોકાણકારો અને શેરધારકોને આકર્ષવામાં નિષ્ફળ ગઇ હોય તેમ શેરનો ભાવ ગુરુવારે પણ રૂ. 25.75 (2.23 ટકા)ના…

Read More

US ફેડે વ્યાજદરમાં 75 BPSનો વધારો કર્યો, RBI પણ 35-50 BPS વધારે તેવી વકી

અમદાવાદઃ યુએસ ફેડે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ (BPS)નો વધારો કર્યો છે. તેને અનુલક્ષીને RBI પણ વ્યાજદરમાં 35-50 BPS સુધીનો વધારો કરે તેવી દહેશત આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ફેડે તા. 2 નવેમ્બના રોજ શોર્ટટર્મ રેન્જ રેટ 3.75-4 ટકા કર્યો છે. જેના કારણએ મોર્ગેજ તેમજ અન્ય કન્ઝ્યુમર તથા બિઝનેસ લોન્સને વિપરીત અસર પડવાની દહેશત સેવાય…

Read More

Q-2 COMPANY RESULTS AT A GLANCE

HDFCનો ચોખ્ખો નફો 18 ટકા વધી રૂ. 4454 કરોડ નોંધાયો HDFCએ સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4454 કરોડ નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો પરણ 23 ટકા વધી રૂ. 15027.20 કરોડ થઇ છે. કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 13 ટકા વધી રૂ. 4639 કરોડ થઇ છે. જ્યારે…

Read More

DCX Systemsનો IPO 69.79 ગણો છલકાયો, ગુરુવારે બિકાજી અને ગ્લોબલ હેલ્થ ખૂલશે

અમદાવાદઃ DCX Systemsનો IPO છેલ્લા દિવસે 69.79 ગણો છલકાયો હતો. પ્રાઈમરી માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન યોજાયેલા 25 IPOમાં સબ્સ્ક્રિપ્શન મામલે સુપરહીટ IPOની યાદીમાં ડીસીએક્સ સિસ્ટમ્સનો IPO જોડાયો છે. અંતિમ દિવસે કુલ 69.79 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ત્રીજો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો IPO રહ્યો છે. રિટેલ પોર્શન સૌથી વધુ 61.77 ગણો ભરાયો હતો. કંપનીને રૂ.500 કરોડની…

Read More

CORPORATE/ BUSINESS NEWS

પદમજી પેપર પ્રોડક્ટ્સનો છ માસિક નફો 57 ટકા વધ્યો મુંબઇઃ પદમજી પેપર પ્રોડક્ટ્સ લિ.એ સપ્ટેમ્બર-22ના અંતે પુરાં થયેલા છ માસ માટે ચોખ્ખો નફો 57 ટકા વૃદ્ધિ સાથે રૂ. 48.09 કરોડ (રૂ. 30.70 કરોડ) નોંધાવ્યો છે. કંપનીનું ટર્નઓવર 44 ટકા વધી રૂ. 55.99 કરોડ (રૂ. 38.83 કરોડ) થયું છે. કંપનીએ આ ગાળા દરમિયાન 30786 MT પેપરનું…

Read More

જનરલ સેન્ટિમેન્ટ પોઝિટિવ તો માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પણ સેન્સેક્સ 215 પોઇન્ટ નેગેટિવ

અમદાવાદઃ ચાર દિન કી ચાંદની…. સળંગ ચાર દિવસના સુધારા બાદ આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ- નિફ્ટીમાં ઘટાડાની ચાલ રહી હતી. વિવિધ સેક્ટોરલ્સમાં પણ પીછેહટ રહી હોવા છતાં બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3609 પૈકી 1799 સ્ક્રીપ્સમાં સુધારો અને 1668 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટમાં જનરલ સેન્ટિમેન્ટ પોઝિટિવ તો માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ રહ્યો હતો….

Read More