businessgujarat

Patymમાં FII, MFએ તેમનો સ્ટેક સતત બીજા ક્વાર્ટરમાં પણ વધાર્યો

અમદાવાદઃ Patymની પેરન્ટ કંપની One97 communicationsની ઇક્વિટીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) અને મ્યુચ્યુઅલ ફંડ્સે જૂન- સપ્ટેમ્બર એમ બન્ને ક્વાર્ટર દરમિયાન પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે. જોકે, રૂ. 2 લાખથી ઓછાં શેર્સ ધરાવતાં રિટેલ રોકાણકારો ધીરે ધીરે એક્ઝિટ લઇ રહ્યા હોવાનું બીએસઇના આંકડાઓ ઉપરથી જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર-21ની સરખામણીમાં સપ્ટેમ્બર-22 દરમિયાન વિદેશી સંસ્થાઓનું હોલ્ડિંગ 5.14 ટકાથી…

Read More

 86% લોકો સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી ખરીદી કરે

59 % લોકો માટે એકંદર ઘર ખર્ચ વધ્યો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 46% લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 11% લોકો માટે મુનસફીની ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +4 ટકા વધ્યો 39% લોકો માટે આરોગ્ય સંબંધિત ચીજોનાં વપરાશમાં વધારો, બે ટકાનો વધારો મીડિયા કન્ઝમ્પ્શનમાં  21% વધારો 7% પરિવારો માટે…

Read More

રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી લોન્ચ કરી

275 કરોડ રૂપિયાના 50 ટ્રાન્ઝેક્શન થયા, બિટકોઈનની જગ્યા લેશે સીબીડીસી નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મંગળવારથી ડિજિટલ કરન્સી સીબીડીસીની(CBDC) શરૂઆત કરી હતી. પહેલા દિવસે અનેક બેન્કોએ સીબીડીસી વર્ચ્યુઅલ મનીનો ઉપયોગ કરતા સરકારી બોન્ડ સાથે જોડાયેલા આશરે 50 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યૂ 275 કરોડ રૂપિયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI),…

Read More

ઓક્ટોબરમાં ઓટો કંપનીઓના સેલ્સ વોલ્યૂમ્સ એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ વિવિધ સેગ્મેન્ટમાં દિવાળી તહેવારો દરમિયાન વેચાણોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વેચાણો વધ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં વેચાણમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. નવા લોન્ચિંગના કારણે પણ કંપનીઓને ફાયદો થયો છે. જોકે, પેસેન્જર વ્હીકલ્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ 2 વ્હીલર સેગ્મેન્ટમાં મહિન્દ્રાના વેચાણો ઘટ્યા છે. પરંતુ થ્રી વ્હીલર વેચાણોમાં…

Read More

Views on Commodities, Currencies and Bonds

એનર્જી મંગળવારે crudeના ભાવમાં વધારો થયો હતો, પાછલા સત્રના નુકસાનની ભરપાઈ કરતા, આશાવાદ પર કે ચીન કડક કોવિડ નિયંત્રણોથી ફરીથી ખોલી શકે છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના ડેટા દર્શાવે છે કે 28 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ક્રૂડનો સ્ટોક લગભગ 6.5 મિલિયન બેરલ ઘટ્યો હતો. નેચરલ ગેસના ભાવ મંગળવારે 10% ઘટ્યા હતા કારણ કે આગામી બે અઠવાડિયા…

Read More

CORPORATE/ BUSINESS NEWS

રિલાયન્સ રિટેલે AJIO બિઝનેસ પ્લેટફોર્મ પર એથ્લિઝર બ્રાન્ડ એક્સિલરેટ લોન્ચ કરી મુંબઈ: રિલાયન્સ રિટેલે તેના ન્યૂકોમર્સ પ્લેટફોર્મ AJIO બિઝનેસ પર એથ્લિઝર બ્રાન્ડ એક્સિલરેટ લોન્ચ કરી છે. એક્સિલરેટ ₹699થી શરૂ થતી ઑફર સાથે દરેક કિંમત સેગમેન્ટ માટે કંઈક ને કંઈક ઓફર કરે છે. આ માટે ભારતીય ક્રિકેટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે….

Read More

રોહા ડાઈકેમે વડોદરાની ફૂડ પ્રોસેસીંગ કંપની સરાફ ફૂડ્ઝ હસ્તગત કરી

વડોદરાઃ ફૂડ કલર અને ઈન્ગ્રેડીયન્ટસ ઉદ્યોગમાં રોહા ડાઈકેમે, ફ્રીઝ-ડ્રાઈંગ સ્પેશ્યાલિસ્ટ ફૂડ પ્રોસેસીંગ કંપની અને અમેરિકા, યુરોપ તથા લેટીન અમેરિકાના વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર હાજરી ધરાવતી વડોદરાની સરાફ ફૂડઝ લિમિટેડ હસ્તગત કરી છે. ફ્રીઝ ડ્રાઈંગ કંપની તરીકે શરૂઆત કરનાર સરાફ ફૂડ્ઝે ઈન્ડિવિડ્યુલ ક્વિક ફ્રીઝીંગ (IQF) ક્ષેત્રે બેકવર્ડ ઈન્ટીગ્રેશન કરીને તથા એર ડ્રાઈંગ ક્ષેત્રે વિવિધિકરણ કરીને પોતાની બ્રાન્ડ…

Read More